બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Impress Maa Durga by doing these 5 things during Navratri

ધર્મ / નવરાત્રી પર આ 5 વસ્તુ અચૂક કરી લેજો.! માં દુર્ગાના આશીર્વાદ જીવનભર રહેશે, દરેક મુશ્કેલીથી મળશે મુક્તિ

Vaidehi

Last Updated: 05:39 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે નવરાત્રીનો ચોથો દિવસ છે જે માં દુર્ગાનું ચોથું સ્વરૂપમાં કૂષ્માંડાને સમર્પિત છે. આ દરમિયાન કેટલાક સરળ ઉપાયો કરવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

  • નવરાત્રી દરમિયાન આ 6 ઉપાય કરવાં જોઈએ
  • માં દુર્ગાને પ્રસન્ન કરવાથી ભક્તોને મળે છે સુખાકારી
  • મુશ્કેલીઓને દૂર કરવામાં માં દુર્ગાનાં આશીર્વાદ મળે છે

નવરાત્રી હિન્દુઓનાં મુખ્ય તહેવારોમાંનો એક છે. આજે નવરાત્રીનું ચોથું નોરતું છે. આ દિવસ માં દુર્ગાનું ચોથું સ્વરૂપ માં કૂષ્માંડાને સમર્પિત છે. આજનાં દિવસે વિધિ વિધાનની સાથે માં કૂષ્માંડાની પૂજા કરવાથી દરેક પ્રકારનાં કષ્ટ દૂર થાય છે અને જીવનમાં સુખાકારી આવે છે. કહેવામાં આવે છે કે બ્રહ્માંડની ઉત્પત્તી માં દુર્ગાનાં ચોથા સ્વરૂપનાં મંદ સ્મિતને લીધે થઈ છે. આ જ કારણે તેમને માં કૂષ્માંડાનાં નામથી ઓળખવામાં આવે છે. 

નવરાત્રી દરમિયાન કરો આ 5 સરળ ઉપાયો
1.
નવરાત્રી દરમિયાન એક લાલ રંગનું કપડું લેવું અને તેમાં 5 ઈલાયચી, 5 સોપારી અને એક લવિંગ રાખવું. કપડાંની પોટલીને માં દુર્દાનાં ચરણોમાં મૂકવું. આ બાદ પોટલીને પોતાની તિજોરી અથવા તો કોઈ એવી જગ્યાએ રાખવું જ્યાં તમે તમારું ધન રાખો છો. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે.

2. કુંડળીમાં રાહુ કેતુનાં અશુભ પ્રભાવને દૂર કરવા માટે દરરોજ 2 લવિંગ શિવલિંગ પર અર્પિત કરવું શુભ માનવામાં આવે છે.

3. ઘરમાં કપૂર પ્રગટાવવું શુભ હોય છે. નવરાત્રી દરમિયાન કપૂર પર લવિંગ રાખવાથી અને તેનો ધૂમાડો ઘરમાં ફેરવવાથી સકારાત્મક ઊર્જા આવે છે.

4. બાળકોને જો વારંવાર નજર લાગી જતી હોય તો નવરાત્રી દરમિયાન 11 લવિંગ લઈ અને બાળકોની ઉપરથી ઊતારી લેવી. એ બાદ આ લવિંગને અગ્નિમાં મૂકવું. જેથી બાળકને નજર નહીં લાગે.

5. નોકરીમાં પ્રમોશન મેળવવા માટે માન્યતા અનુસાર નવરાત્રી દરમિયાન 2 લવિંગ લઈને માથા પરથી 7 વખત ઊતારીને માં દુર્ગાનાં ચરણોમાં રાખવું જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ