બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Important decisions taken in the Academic Counseling meeting regarding VNSGU Affiliated College Exam

સુરત / VNSGU સંલગ્ન કોલેજની Examને લઇ એકેડેમિક કાઉન્સિલિંગ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, જાણો વિગત

Priyakant

Last Updated: 12:50 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Veer Narmad South Gujarat University Latest News: સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આંતરિક-બાહ્ય પરીક્ષા પાસ કરવી ફરજિયાત, એકેડેમિક કાઉન્સિલિંગ બેઠકમાં લેવાયો નિર્ણય

  • સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આંતરિક-બાહ્ય પરીક્ષા પાસ કરવી ફરજિયાત 
  • ઇન્ટરનલ પરીક્ષાઓમાં નાપાસ વિદ્યાર્થીએ 1 મહિનામાં ફરી પરીક્ષા આપવાની રહેશે 
  • એકેડેમિક કાઉન્સિલિંગ બેઠકમાં લેવાયો નિર્ણય 
  • હવે આંતરિક પરીક્ષામાં કોઇ પણ પ્રકારના ગ્રેસિંગ માર્ક્સ અપાશે નહીં

Veer Narmad South Gujarat University : સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ( VNSGU ) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, હવે  VNSGU સંલગ્ન કોલેજમાં આંતરિક અને બાહ્ય પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે. વિગતો મુજબ ઇન્ટરનલમાં નાપાસ વિદ્યાર્થીઓએ 1 માસમાં ફરીથી પરીક્ષા આપવાની રહેશે. યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલિંગની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 

File Photo

સુરતની VNSGU એટલે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કાઉન્સિલિંગની બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, 2022-23માં ન્યુ એજ્યુકેશન પોલિસી બનાવવામાં આવી હતી. જેથી હવે આંતરિક પરીક્ષામાં કોઈ પણ પ્રકારના ગ્રેસીગ માર્ક્સ અપાશે નહી. જેને લઈ હવે VNSGU સંલગ્ન કોલેજમાં આંતરિક અને બાહ્ય પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે. ઇન્ટરનલમાં નાપાસ વિદ્યાર્થીઓએ 1 માસમાં ફરીથી પરીક્ષા આપવાની રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ