સંકટ / ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા એપ સામે ફરિયાદ, મેયરે ઠોક્યો કેસ, યુવાનોને લગતું કારણ

Impact of social media Mental illness is on the rise among young people, New York mayor sues social media companies

મેયર દ્વારા દાખલ કરાયેલા કેસમાં આરોપ છે કે કંપનીઓએ તેમના પ્લેટફોર્મને 'ઇરાદાપૂર્વક બાળકો અને કિશોરોને સોશિયલ મીડિયાના વ્યસની બનાવવા' માટે ડિઝાઇન કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ