બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Illegal mining in Ghudkhar sanctuary, boom in sweet production

VTV EXCLUSIVE / રણને બચાવો સરકાર! આરક્ષિત વિસ્તાર હોવા છતાં ભૂમાફિયાઓનો અડિંગો, બેફામ ટ્રકોની અવરજવર

Dinesh

Last Updated: 05:51 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘુડખર અભયારણ્યમાં ભૂ-માફિયાઓ રણની જમીન ઉપર કબજો જમાવી બેઠા છે, સુરેન્દ્રનગર નજીક નાનું રણ આરક્ષિત હોવા છતાં વાહનોનો ધસારો વધ્યો છે.

  • ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદેસર ખનન, મીઠા ઉત્પાદનનો ધમધમાટ
  • ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે નાના રણમાં વાહનોનો ધસારો વધ્યો
  • સુરેન્દ્રનગર નજીક નાનું રણ આરક્ષિત છતાં વાહનોનો ધસારો વધ્યો


ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદેસર ખનન અને મીઠા ઉત્પાદનનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે નાના રણમાં વાહનોનો ધસારો વધ્યો છે તેમજ સુરેન્દ્રનગર નજીક નાનું રણ આરક્ષિત છતાં વાહનોનો ધસારો વધતા ઘુડખરો માટે મુશ્કેલી સર્જાઈ છે

રાત-દિવસ વાહનોની અવરજવર ચાલું રહે છે
સુરેન્દ્રનગર નજીક નાનું રણ આરક્ષિત છતાં વાહનોનો ધસારો વધ્યો છે. નાના રણમાં રાત-દિવસ વાહનોની અવરજવર ચાલું રહે છે અને નાના રણમાં ભારે વાહનો ગેર કાયદેસર રીતે પ્રવેશ મેળવે છે. પ્રતિબંધિત વિસ્તારમાં પણ ભૂ-માફિયાઓ રણ પર દાવો કરી રહ્યા છે. ભૂ-માફિયાઓ રણની જમીન ઉપર કબજો જમાવી બેઠા હોય તેવુ સ્થાનિકો જણાવી રહ્યાં છે. પ્રતિબંધિત રણમાં મીઠાં ઉત્પાદન માટે કેમિકલના પાટાઓ કરીને ખાનગી કંપનીઓએ અડ્ડો જમાવ્યો હોય તેવો પ્રકાશમાં આવ્યું છે.

NGTએ વિભાગો પાસેથી જવાબો માંગતા તંત્રમાં દોડધામ 
બેરોકટોક ગેરકાયદેસર પ્રવૃતિઓ કરી રહી છે, જે સમગ્ર બાબતનો વીટીવી ન્યૂઝ પાસે ગેર કાયદેસર ચાલતી પ્રવૃતિઓનો વીડિયો આવ્યો છે.  આપને જણાવી દઈએ કે, દુનિયાભરમાં એક માત્ર ઘુડખર પ્રજાતિનું આ અભયારણ છે. કચ્છનું નાનું રણ 3 જિલ્લાની સરહદે વિસ્તારેલું છે અને આરક્ષિત અભ્યારણમાં ઇકોલોજીને નુકસાન પહોંચે તેવી રીતે અતિકમણ થઈ રહ્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ સમગ્ર મામલે PIL થઈ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં 24 માર્ચે વધુ સુનાવણી હાથ ધરાવાની છે. ફરિયાદના આધારે જવાબદાર વિભાગો પાસે ખુલાસા માંગવામાં આવ્યા છે. NGTએ વિભાગો પાસેથી જવાબો માંગતા તંત્રમાં દોડધામ મચી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ