બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / if you stop drinking tea these changes will come in your body you will be surprised

હેલ્થ / વધારે માત્રામાં ચાનું સેવન કરનારા પહેલાં આ જાણી લેજો, પછી જ તમારી આદતને કહેજો બાય-બાય, નહીં તો થશે નુકસાન

Manisha Jogi

Last Updated: 01:07 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકોને ચા પસંદ આવી રહી છે. મોટાભાગના લોકોની દિવસની શરૂઆત ચાથી થાય છે. ચાનું વધુ માત્રામાં સેવન કરવાથી આરોગ્યને નુકસાન થાય છે. આ કારણોસર ચાનું સીમિત માત્રામાં જ સેવન કરવું જોઈએ.

  • લોકોની દિવસની શરૂઆત ચાથી થાય છે 
  • ચાનું વધુ માત્રામાં સેવન કરવાથી આરોગ્યને નુકસાન થાય છે
  • ચાનું સીમિત માત્રામાં જ સેવન કરવું જોઈએ

ભારતમાં ચાના શોખીનોની સંખ્યા સૌથી વધુ છે. મોટાભાગના લોકોને ચા પસંદ આવી રહી છે. મોટાભાગના લોકોની દિવસની શરૂઆત ચાથી થાય છે. સૌથી પહેલા ઉઠીને ચાની તલબ લાગે છે. અનેક લોકો ચાના એવા શોખીન હોય છે કે, તેમને એક-બે કલાકે ચા જોઈએ છે. ચાનું વધુ માત્રામાં સેવન કરવાથી આરોગ્યને નુકસાન થાય છે. આ કારણોસર ચાનું સીમિત માત્રામાં જ સેવન કરવું જોઈએ. 

  • ચામાં કેફીનની માત્રા વધુ હોય છે, જેની શરીર પર ખરાબ અસર જોવા મળે છે. જો તમે ચા પીવાનું બંધ કરી દો તો શરીરમાં અનેક પ્રકારના ફેરફાર જોવા મળી શકે છે. ચાનું સેવન બંધ કરવામાં આવે તો પાચનશક્તિમાં વધારો થાય છે. પાચનક્રિયા યોગ્ય પ્રકારે ના થાય તો ગેસ થાય છે અને અનેક પ્રકારની સમસ્યા થાય છે. 
  • રાતના સમયે ચાનું સેવન કરવાથી ઊંઘમાં તકલીફ થાય છે. જેના કારણે તણાવ, સ્કિન પ્રોબ્લેમ જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે પણ ચાનું સેવન બંધ કરી દો તો તમે પણ આ પ્રકારની સમસ્યાથી બચી શકો છો. 
  • વધુ માત્રામાં ચાનું સેવન કરવાથી બ્લડપ્રેશર પર પણ અસર થાય છે. ચા પીવાની બંધ કરવામાં આવે તો આ સમસ્યાથી રાહત મળી શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ