બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / If the tax is due, pay it! AMC launches strict bidding, 2950 units sealed

કડક કાર્યવાહી / ટેક્સ બાકી હોય તો ભરી દેજો! AMCએ કડક ઉઘરાણી ચાલુ કરી, 2950 એકમો સીલ, આટલા કરોડની રિકવરી

Priyakant

Last Updated: 10:07 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC Tax Latest News: અમદાવાદમાં 7 ઝોનમાં કુલ 2950 એકમો સિલ કરી કુલ 5.81 કરોડનો ટેક્સ વસુલ કરવામાં આવ્યો, બાકી ટેક્સ મામલે વિભાગ દ્વારા નળ અને ગટરના કનેક્શન પણ કાપવામાં આવ્યા

  • અમદાવાદમાં ટેક્સ મુદ્દે AMC નું કડક વલણ 
  • પૂર્વ ઝોનમાં બાકી રહેલા ટેક્સની કડક ઉઘરાણી શરૂ કરાઇ 
  • 534 એકમોને સિલ કરીને 77 લાખ થી વધુ ની રિકવરી કરાઈ
  • પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા નળ અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા 
  • અમદાવાદમાં 7 ઝોનમાં કુલ 2950 એકમો સિલ કરાયા
  • 7 ઝોનમાંથી કુલ 5.81 કરોડનો ટેક્સ વસુલ કરવામાં આવ્યો 

AMC Tax News : અમદાવાદમાં ટેક્સ મુદ્દે મ્યુનિશિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે. વાત જાણે એમ છે કે, હવે અમદાવાદમાં AMC દ્વારા પૂર્વ ઝોનમાં બાકી રહેલા ટેક્સની કડક ઉઘરાણી શરૂ કરાઇ છે. જેના ભાગેરૂપે અનેક એકમોને સીલ કરી રિકવરી પણ કરાઇ છે. મહત્વનું છે કે, બાકી ટેક્સ મામલે વિભાગ દ્વારા નળ અને ગટરના કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. નોંધનિય છે કે, અમદાવાદ શહેરના 7 ઝોનમાંથી કુલ 5.81 કરોડનો ટેક્સ વસુલ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો: કચ્છમાં DRIનું સફળ ઓપરેશન સોપારી: દાણચોરીનો 5 કરોડ 71 લાખનો જથ્થો જપ્ત, નવી મોડેસ ઓપરેન્ડીથી સ્તબ્ધ

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હવે શહેરમાં બાકી ટેક્સ મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદના પૂર્વ ઝોન સહિતના વિસ્તારોમાં 534 એકમોને સિલ કરીને 77 લાખથી વધુની રિકવરી કરવામાં આવી છે. આ તરફ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા નળ અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા છે. અમદાવાદમાં 7 ઝોનમાં કુલ 2950 એકમો સિલ કરી 7 ઝોનમાંથી કુલ 5.81 કરોડનો ટેક્ષ વસુલ કરવામાં આવ્યો છે. આ તરફ ચકુડીયા મહાદેવ વિસ્તારમાં સિલ કરેલ મિલકત માલિકે સિલ તોડતા પોલીસ ફરિયાદની ચિમકી અપાઈ છે. આ સાથે જો ટેક્સ નહિ ભરે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ