બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / અજબ ગજબ / વિશ્વ / if target is not completed china company punish employees to eat raw eggs

લો બોલો ! / ટાર્ગેટ પુરો ન થવા પર અહીં ખાવા પડે છે કાચા ઈંડા, આ કંપની આપી રહી છે કર્મચારીઓને વિચિત્ર સજા

Arohi

Last Updated: 02:45 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં એક કંપની તેના કર્મચારીઓને કાચા ઈંડા ખાવા માટે સજા કરે છે જો ટાર્ગેટ પૂરો ન થાય. એક ઈન્ટર્નએ સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે.

  • ચીનમાં કંપની કર્મચારીઓને આપે છે વિચિત્ર સજા 
  • ટાર્ગેટ પુરો ન થવા પર ખાવા પડે છે કાચા ઈંડા 
  • સોશિયલ મીડિયા પર ઈન્ટર્ને કર્યો ખુલાસો 

દુનિયાના દરેક દેશમાં નોકરીને લઈને કર્મચારીઓમાં સ્ટ્રેસ જોવા મળે છે. ઘણી જગ્યાએ વર્કિંગ કલ્ચરને લઈને પણ વિચિત્ર નિયમો છે. ત્યાં જ ચીન એક એવો દેશ છે જ્યાં જોબ અને વર્કિંગ કલ્ચરના ખૂબ જ કડક નિયમો છે અને જો ટાર્ગેટ પૂરો ન થાય તો કર્મચારીઓને સજા આપવામાં આવે છે. હાલમાં જ ચીનની એક કંપનીએ કર્મચારીઓને ખૂબ જ અજીબોગરીબ સજા આપી છે. જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે.

કર્મચારીઓ માટે વિચિત્ર નિયમ
સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કરતાં ચીનની ઝેંગઝોઉ ટેક કંપનીના એક ઈન્ટર્નએ કહ્યું કે અહીં ખરાબ પ્રદર્શનને કારણે કર્મચારીઓને કાચા ઈંડા ખાવા પર મજબૂર કરવામાં આવે છે. ઈન્ટર્નએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, કંપનીમાં કર્મચારીઓ માટે ખૂબ જ વિચિત્ર નિયમો છે, જો કોઈ કર્મચારી સમયસર પોતાનો ટાર્ગેટ પૂરો નથી કરી શકતો તો કંપની તેને કાચા ઈંડા ખાવાની સજા આપે છે.

કાચા ઈંડા ખાવાથી ઘણા કર્મચારીઓની તબિયત લથડી
ઈન્ટર્નએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેણે આવું કરવાનો ઈન્કાર કર્યો ત્યારે મેનેજમેન્ટ ગુસ્સે થઈ ગયું અને તેને ઈન્ટર્નશિપ પુરી કરવા માટે મજબૂર કર્યો. ઈન્ટર્નએ એમ પણ જણાવ્યું કે જે કર્મચારીઓને કાચા ઈંડા ખાવા માટે મજબૂર કરવામાં આવે છે તેઓને ઉલ્ટી પણ થાય છે પરંતુ મેનેજમેન્ટને તેની બિલકુલ પરવાહ નથી. જો કોઈ આ અંગે પ્રશ્ન ઉઠાવે છે તો HR સીધું જ કહે છે કે કયો કાયદમાં કાચા ઈંડા ખાવા પર પ્રતિબંધ છે?

સોશિયલ મીડિયા પર થઈ રહી છે કંપનીની ટીકા
ત્યાં જ ચીની કંપની દ્વારા કર્મચારીઓને કાચા ઇંડા ખાવાની આ સજાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓ પણ શરૂ થઈ ગઈ છે. ઘણા યુઝર્સ કહે છે કે આ બિલકુલ યોગ્ય નથી અને તે સંપૂર્ણપણે અમાનવીય છે. કાચા ઈંડા ખાવાથી શરીરને અનેક નુકસાન થાય છે. 

મામલો પ્રકાશમાં આવ્યા બાદ જિનશુઈ જિલ્લાના લેબર ઈન્સ્પેક્શન બ્રિગેડે તપાસ શરૂ કરી છે. જો કે કંપનીના મેનેજમેન્ટનું કહેવું છે કે સેલ્સ પ્રોસેસ માટે કર્મચારી જવાબદાર છે, આવી સ્થિતિમાં જો તેને ઈનામ મળે છે તો તેને સજા પણ ભોગવવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ