બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

logo

કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

VTV / સ્પોર્ટસ / if i come back want to compete with suryakumar yadav virat kohli said ab de villers

ક્રિકેટ / 'જો હું રિએન્ટ્રી કરીશ તો આ બે ભારતીય....', સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીનો ચોંકાવનારો દાવો

Manisha Jogi

Last Updated: 05:55 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડી વિલિયર્સે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ વાપસી કરી શકે છે અને વાપસી કર્યા પછી વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને પડકાર આપવા માંગે છે.

  • એબી ડી વિલિયર્સે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું
  • વર્ષ 2021માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો
  • હવે કમબેકના સંકેત આપ્યા

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને શાનદાર બેટ્સમેન એબી ડી વિલિયર્સે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વર્ષ 2021માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો અને હવે કમબેકના સંકેત આપ્યા છે. ડી વિલિયર્સે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ વાપસી કરી શકે છે અને વાપસી કર્યા પછી વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને પડકાર આપવા માંગે છે. 

વિરાટ અને સૂર્યાને પડકાર આપવા માંગે છે ડી વિલિયર્સ
સાઉથ આફ્રિકન બેટ્સમેન જમાવે છે કે, ‘હું હજુ પણ રમી શકતો હતો, પરંતુ હવે મને રમવાની ઈચ્છા નથી. ખુદને હંમેશા બેસ્ટ રહેવું જ યોગ્ય લાગે છે. હું વાપસી કરું તો સર્વશ્રેષ્ઠ રહેવાનું જ વિચારીશ. ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને સૂર્યાકુમર યાદવે પડકાર આપવા માંગીશ.’

virat
virat

એબીએ સૂર્યકુમાર યાદવના કર્યા વખાણ
એબી ડી વિલિયર્સે સૂર્યકુમાર યાદવના ભરપૂર વખાણ કર્યા છે અને સલાહ આપી છે. એબીએ જણાવ્યું છે કે, ‘ક્રિકેટના તમામ ફોર્મેટમાં નિરંતરતા જાળવી રાખવી તે સૂર્યકુમાર યાદવ માટે મોટો પડકાર હોઈ શકે છે. સૂર્યકુમાર યાદવ એવા શોટ્સ રમી રહ્યા છે, જે હું ક્યારેય રમ્યો નથી. સૂર્યકુમાર યાદવ જ્યારે રમે છે, ત્યારે તેમને જોવા ખૂબ જ ગમે છે. સૂર્યાકુમાર યાદવે હજુ ઘણુ આગળ વધવાનું છે અને ભવિષ્યના સારા ખેલાડી હશે.’

suryakumar yadav
suryakumar yadav

ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં ICC T20 રેન્કિંગમાં પહેલા નંબરે છે અને અત્યાર સુધીમાં 48 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં 3 સદી અને 13 અડધી સદી ફટકારીને 1675 રન કર્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ