બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / icici bank introduced emi facility for unified payments interface payments through qr scan code

કામની વાત / ICICI બેંકના ગ્રાહકો માટે ગુડ ન્યુઝ: હવે EMIના આધારે પણ કરી શકાશે UPI પેમેન્ટ, જાણો પ્રોસેસ

Bijal Vyas

Last Updated: 11:10 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇસીઆઇસીઆઇ બેંકએ જાહેરાત કરી છે કે બેંકના કસ્ટમર્સ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(UPI) પેમેન્ટ માટે ઇએમઆઇ (EMI) ફેસેલિટી દ્વારા કરી શકે છે, જાણો વિગત

  • ICICI બેંકની ઇએમઆઇ તમે યુપીઆઇ પેમેન્ટ દ્વારા સુવિધા મળી શકશે
  • ટ્રાંજેક્શન અમાઉન્ટ 10,000 રુપિયાથી વધારે ત્યાં તે જ ઇએમઆઇમાં બદલી શકાય છે
  • પે લેટરનો ઉપયોગ કરીને કરી શકશો પેમેન્ટ 

ખાનગી બેંક આઇસીઆઇસીના કસ્ટમર્સ માટે સારા સમાચાર છે, હવે આ બેંકની ઇએમઆઇ તમે યુપીઆઇ પેમેન્ટ દ્વારા સુવિધા મળી શકશે. આઇસીઆઇસીઆઇ બેંકએ જાહેરાત કરી છે કે બેંકના કસ્ટમર્સ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(UPI) પેમેન્ટ માટે ઇએમઆઇ (EMI) ફેસેલિટી દ્વારા કરી શકે છે. તે માટે તેઓ ક્યુઆર કોડ સ્કેન કરી શકે છે. બેંકએ 11 એપ્રિલ એટલે કે ગઇ કાલે જ આ વાતની જાહેરાત કરી છે. 

કોણ લઇ શકશે આ સર્વિસનો લાભ 
હવે આઇસીઆઇસીઆઇ બેંકના કસ્ટમર્સ કોઇ સ્ટોર પર જઇને ક્યુઆર કોડને સ્કેન કરી શકો છો અને સરળતાથી હપ્તાથી પેમેન્ટ કરી શકો છો. તેના દ્વારા તે કસ્ટમર્સ ફાયદો ઉઠાવી શકે છે, જેનાથી બેંકની આઇસીઆઇસીઆઇ પે લેટર માટે પાત્રતા હાસિલ કરી રાખી છે. તેના હેઠળ બાય નાઉ, પે લેટર સર્વિસનો લાભ ઇએમઆઇના વિકલ્પની સાથે યુપીઆઇ પેમેન્ટ માટે ઉઠાવી શકાય છે. 

ઇએમઆઇ દ્વારા યુપીઆઇ પેમેન્ટ કરવા માટે જરુરી નિયમ
આઇસીઆઇસીઆઇ બેંક આ સુવિધા માટે આ જરુરી છે, કે ટ્રાંજેક્શન અમાઉન્ટ 10,000 રુપિયાથી વધારે ત્યાં તે જ ઇએમઆઇમાં બદલી શકાય છે.  બેંકના કસ્ટમર્સને ત્રણ ઓપ્શન મળશે, જેના દ્વારા તે ત્રણ મહિના, 6 મહિના અને 9 મહિનાની ઇનસ્ટોલમેન્ટના વિકલ્પમાંથી પસંદ કરી શકો છો. 

ઝડથી ઓનલાઇન શોપિંગ માટે પણ શરુ થશે સર્વિસ 
બેંકની નવી લોન્ચ કરવામાં આવેલી પે લેટર ઇએમઆઇ દ્વારા ગ્રાહક ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, ગ્રોસરી અને કપડા ખરીદી શકો છો. આ ટ્રેવલ બુકિંગ અને હોટલ બુકિંગ માટે પણ ઉપયોગ કરી શકો છો. જો કે યુપીઆઇ પેમેન્ટ માટે ઇએમઆઇ સુવિધા હાલ ઓનલાઇન પેમેન્ટ માટે ઉપલબ્ધ નથી. આઇસીઆઇસીઆઇ બેંકનું કહેવુ છે કે, પે લેટરની સુવિધા ઝડપથી ઓનલાઇન શોપિંગ માટે પણ શરુ કરવાના છે. 

UPI પેમેન્ટમાં શું છે PPI ચાર્જની ગેમ? કોના કેટલા કપાશે રૂપિયા, એક ક્લિકમાં  જાણો તમામ સવાલના સરળ જવાબ I UPI transaction will PPI charge on above the  payment of 2000 rupees, know

ICICI PayLater દ્વારા UPI પેમેન્ટને  EMIમાં કેવી રીતે ચૂકવવું
ઉદાહરણ તરીકે, જો તમે આઇસીઆઇસીઆઇ બેંકના કસ્ટમર છો તો તમે શોપિંગ સ્ટોર પર જઇને ગ્રોસરી ખરીદો છો. અને તમારુ બિલ 10,000 રુપિયાથી વધારે છે તો આઇ મોબાઇલની એપ પર જાઓ, ક્યુઆર કોડ સ્કેન કરો અને પે લેટર ઇએમઆઇ ઓપ્શનને સિલેક્ટ કરો. તેમાં ચમને ઇએમઆઇનો ટેન્યોર અથવા સમય પસંદ કરવાનો રહેશે જેમ કે 3 મહિના, 6 મહિના અને 9 મહિનાનો સમય લઇ શકો છો. ત્યાર બાદ તમારુ ટ્રાંજેક્શન પૂર્ણ થઇ જશે. 

આઇસીઆઇસીઆઇ બેંકની વેબસાઇટ અનુસાર, પે લેટરના પેંડિંગ પેમેન્ટ તેની જાતે જ આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા સેવિંગ ખાતામાંથી કપાઇ જશે. આઇસીઆઇસીઆઇ બેંકની વેબસાઇટ પર આ જાણકારી આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ