ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / hybrid food meat rice with full of protein korean scientists develop new rice

વૈજ્ઞાનિકોનો આવિષ્કાર / નોનવેજના રસિયાઓ ફાવી ગયા! હવે અલગથી મટન નહીં બનાવવું પડે, આવી ગયા માંસાહારી ભાત

Published By: Vikram Mehta

Last Updated: 03:04 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોનવેજ ખાનારા લોકો માટે સારા સમાચાર છે. તમે આ ચોખા બિરયાનીની જેમ ખાઈ શકો છો. જે માટે તમારે હવે અલગથી મટન બનાવવાની જરૂર નહીં રહે.

ADVERTISEMENT

  • નોનવેજ ખાનારા લોકો માટે સારા સમાચાર
  • વૈજ્ઞાનિકોએ હાઈબ્રિડ ચોખા બનાવ્યા
  • હવે અલગથી મટન બનાવવાની જરૂર નહીં રહે

નોનવેજ ખાનારા લોકો માટે સારા સમાચાર છે. વૈજ્ઞાનિકોએ હાઈબ્રિડ ચોખા બનાવ્યા છે, જેનો ટેસ્ટ અને હેલ્થમાં એકદમ મટન જેવા છે. આ ચોખામાં મટન જેટલું પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન જેવા પોષકતત્ત્વો રહેલા છે. વૈજ્ઞાનિકોએ આ ચોખાનું નામ મીટ રાઈસ રાખ્યું છે. તમે આ ચોખા બિરયાનીની જેમ ખાઈ શકો છો. જે માટે તમારે હવે અલગથી મટન બનાવવાની જરૂર નહીં રહે. 

સાઉથ કોરિયાની યોનસેઈ યુનિવર્સિટીના કેટલાક વૈજ્ઞાનિકોએ લેબમાં હાઈબ્રિડ ચોખા બનાવ્યા છે. આ ચોકા બનાવવા માટે અનેક પ્રકારના મટન ભેગા કરવામાં આવ્યા છે. જેમાં તમને માછલીનો સ્વાદ પણ આવસે. રિસર્ચર્સે જણાવ્યું છે કે, આ ચોખા સામાન્ય ચોખા જેવા જ છે, પરંતુ નોર્મલ મટનની સરખામણીએ આ મટનમાં 8% વધુ પ્રોટીન અને 7% વધુ ફેટ રહેલી છે. તમે આ હાઈબ્રિડ ચોખાને નોર્મલ ટેમ્પરેચર પર 11 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. 

ચોખા ઉગાડવાની જરૂર નહીં રહે
વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, આ ચોખાનો યુદ્ધ અથવા ઈમરજન્સી સિચ્યુએશનમાં ઉપયોગ કરી શકાય છે. આ ચોખા કુપોષણને પણ દૂર કરવામાં મદદ કરશે. આ ચોખાને પ્રોટીનનો એક સારો વિકલ્પ માની શકાય છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, આ ચોકાનું સરળતાથી ઉત્પાદન કરી શકાય છે. હાઈબ્રિડ ચોખા બનાવવા માટે જાનવર પાળવાની અને ખેતી કરવાની જરૂર નહીં રહે. આ ચોખા માર્કેટમાં ક્યારે આવે છે અને ક્યારે ઉપયોગ કરી શકાશે તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.

વધુ વાંચો: શું તમને પણ જમ્યા પછી કે સૂતાં પહેલા છાતીમાં થાય છે જલન? રાહત માટે અપનાવો આ 5 ટિપ્સ

માંસાહારી બર્ગર
વૈજ્ઞાનિકો અનુસાર સામાન્ય રીતે પશુઓમાંથી પ્રોટીન મળી રહે છે. જાનવરોને પાળવા માટે વધુ સંસાધન અને પાણીની જરૂર રહે છે, જેના કારણે વધુ ગ્રીનહાઉસ ગેસ નીકળે છે. વર્ષ 2013માં લંડનના કેટલાક વૈજ્ઞાનિકોએ માંસાહારી બર્ગર બનાવ્યું હતું. આ બર્ગર સિંગાપોરમાં વેચવામાં આવ્યું હતું અને તેનો ટેસ્ટ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

hybrid food hybrid rice meat rice new rice nonveg rice માંસાહારી ચોખા મીટ રાઈસ હાઈબ્રિડ ચોખા meat rice

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ