બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / get rid of heartburn acid reflux before going to bed easy tips

Lifestyle / શું તમને પણ જમ્યા પછી કે સૂતાં પહેલા છાતીમાં થાય છે જલન? રાહત માટે અપનાવો આ 5 ટિપ્સ

Manisha Jogi

Last Updated: 02:44 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છાતીમાં અથવા પેટના ઉપરના ભાગમાં બળતરા થાય તો તે સમસ્યાને હાર્ટબર્ન કહેવામાં આવે છે. એસિડના આ બેક ફ્લોને એસિડ રિફ્લક્સ કહેવામાં આવે છે.

  • છાતીમાં બળતરા થાય તો તે સમસ્યાને હાર્ટબર્ન કહેવામાં આવે છે
  • હાર્ટબર્નની સમસ્યા ના થાય તે માટે ફોલો કરો આ ટિપ્સ
  • સૂવો ત્યારે પેટનો એસિડ ઓએસોફેગસમાં જવા લાગે છે

છાતીમાં અથવા પેટના ઉપરના ભાગમાં બળતરા થાય તો તે સમસ્યાને હાર્ટબર્ન કહેવામાં આવે છે. પેટનો એસિડ મોઢાને પેટ સાથે જોડતી નળીમાં જતો રહે ત્યારે આ સમસ્યા થાય છે. એસિડના આ બેક ફ્લોને એસિડ રિફ્લક્સ કહેવામાં આવે છે. 

હાર્ટબર્ન થવાનું કારણ
જ્યારે તમે સૂવો ત્યારે પેટનો એસિડ ઓએસોફેગસમાં જવા લાગે છે. 
ભારે ભોજન કર્યું હોય અને તમે પછી સૂઈ જાવ તો તે ભોજનની પાચન પ્રક્રિયા ધીમી થાય છે. જેના કારણે પેટમાં રહેલ વસ્તુ ખાલી થવામાં વધુ સમય લાગે છે, જેના કારણે એસિડ રિફ્લક્સની સમસ્યા થાય છે. 

હાર્ટબર્નની સમસ્યાથી કેવી રીતે બચી શકાય?

  • ચરબીયુક્ત ભોજન, મસાલેદાર ભોજન, ખાટા ફળ, ટામેટાની વસ્તુ, ચોકલેટ, કેફીન અથવા કાર્બોનેટેડ પીણાને કારમે લોઅર એસોફેજિયલ સ્ફિંક્ટરને આરામ આપે છે. જેથી હાર્ટબર્નની સમસ્યા થતી નથી. 
  • એકસાથે ભોજન કરવાની જગ્યાએ જગ્યાએ થોડા થોડા સમયે વારંવાર ભોજન કરવાથી હાર્ટબર્નની સમસ્યા થતી નથી. 
  • જે ડાયટના કારણે હાર્ટમાં બળતરા થતી હોય તેવા ભોજનનું સેવન ના કરવું. 
  • સૂવો તેના બેથી ત્રણ કલાક પહેલા ભોજન કરો. જેથી એસિડ રિફ્લક્સની સમસ્યા થવાની સંભાવના ઓછી રહે છે. 
  • આદુવાળી ચા પીવો, જેથી એસિડ રિફ્લક્સની સમસ્યા ના થાય. 

વધુ વાંચો: Condomથી લઇને..., વેલેન્ટાઇન ડેના દિવસે Blinkit પર કઇ-કઇ ચીજોનું વેચાણ થયું, જાણો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ