બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:25 PM, 17 February 2024
ADVERTISEMENT
વેલેન્ટાઈન ડે પર લોકોએ સૌથી વધુ શોપિંગ કરી છે. એક કંપનીએ ખુલાસો કર્યો છે કે, વેલેન્ટાઈન ડે પર લોકોએ સૌથી વધુ શું ખરીદયું છે. વેલેન્ટાઈન ડેના દિવસે Blinkit પર લોકોએ સૌથી વધુ ખરીદી કરી છે.
We have never seen more searches for "handcuffs" on blinkit than today 😂
— Albinder Dhindsa (@albinder) February 14, 2024
ADVERTISEMENT

ADVERTISEMENT
પર્સનલ મસાજર
વેલેન્ટાઈન ડેના દિવસે બ્લિન્કિટ પરથી સૌથી વધુ પર્સનલ મસાજર ઓર્ડર કરવામાં આવ્યો છે. કેટલીક પ્રોડક્ટ એવી છે, જે બ્લિન્કિટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે.
હેન્ડકફ
બ્લિન્કિટ પર વેલેન્ટાઈન ડેના દિવસે યૂઝર્સે સૌથી વધુ હેન્ડકફ સર્ચ કર્યું છે. આ પહેલા બ્લિન્કિટ પર હેન્ડકફ આટલી બધી વાર સર્ચ કરવામાં આવ્યું નથી.
ADVERTISEMENT

વેચાણમાં 4 ગણો વધારો
સામાન્ય દિવસ કરતા વેલેન્ટાઈન ડેના દિવસે બ્લિન્કિટ પર કોન્ડોમનું સૌથી વધુ વેચાણ થયું છે. આ દિવસે કોન્ડોમના વેચાણમાં 4 ગણો વધારો થયો હતો.
ADVERTISEMENT

અન્ય વસ્તુઓની ખરીદી
વેલેન્ટાઈન ડેના દિવસે બ્લિન્કિટ પર ગુલાબ, બુકે, ચોકલેટ્સ અને ટેડીબીયરનું સૌથી વધુ વેચાણ થયું છે. બ્લિન્કિટ પર એક સ્પેશિયલ મોડ આપવામાં આવ્યો હતો. કંપનીએ સિંગલ લોકો માટે એક સ્પેશિયલ સિંગલ મોડનો ઓપ્શન આપ્યો હતો. આ મોડ ઓન કરવામાં આવે તો યૂઝર્સને વેલેન્ટાઈન ડેના દિવસે એક અલગ એક્સપીરિયન્સ થતો હતો. યૂઝર્સને કપલની વસ્તુઓ હોમ સ્ક્રીન પર જોવા મળતી નહોતી.
ADVERTISEMENT

વધુ વાંચો: ગમે તેટલી મહેનત કરો, તોય પૈસા નથી બચતા? તો આજથી જ આ ટિપ્સ ફૉલો કરો, થશે જોરદાર સેવિંગ
બ્લિન્કિટ
બ્લિન્કિટ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ ઓનલાઈન સામાન ઓર્ડર કરવા માટે કરવામાં આવે છે. આ એક ઈન્સ્ટન્ટ ડિલીવરી પ્લેટફોર્મ છે. બ્લિન્કિટ પર ઓર્ડર કરવામાં આવે તો ગણતરીની મિનિટમાં તમારો સામાન તમારા એડ્રેસ પર પહોંચી જાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.