બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / husband caught hiswife inobjectionable condition with advocate in kanpur

કાનપુર / ઐય્યાશ પોલીસવાળી, હોટલમાં વકીલ સાથે રંગરેલિયા મનાવતાં પતિએ ઝડપી પાડતાં વિફરી, જુઓ શું કર્યું

Kishor

Last Updated: 10:52 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનપુરમાં મહિલાને પોતાના પતિએ કઢંગી હાલતમાં એડવોકેટ સાથે દબોચી લીધી હતી.

  • કાનપુરમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો
  • મહિલાને પોતાના પતિએ કઢંગી હાલતમાં એડવોકેટ સાથે ઝડપી લીધી
  • પત્ની લાજવાને બદલે ગાજી

કાનપુરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાને પોતાના પતિએ કઢંગી હાલતમાં એડવોકેટ સાથે દબોચી લીધી હતી. પતિએ આ અંગેનો વિડિયો પણ બનાવી લીધો હતો. જોકે હેરાન કરી દેવાવાળી વાત એ છે. જાણે કશું બન્યું જ ન હોય તેમ આબરૂ ધૂળધાણી થવા છતાં પણ પત્નીને કંઈ ફરક ન પડતો હોય તેવું રીએક્ટ કર્યું હતું. પત્ની લાજવાને બદલે ગાજી હતી. જેને લઈને પતિ અને પોલીસ પણ ચોંકી ગયા હતા. 

નહાતા સમયે બનાવ્યો અશ્લીલ વીડિયો, વિદ્યાર્થીનીઓએ કર્યો હોબાળો : ચંદીગઢ જેવો  વધુ એક કાંડ | hostel employee in kanpur accused of making videos of girls  taking bath


પત્નીને કોઈ પસ્તાવો ન હોય તેવો ઘાટ

આ ચોંકાવનારા કિસ્સા વચ્ચે પણ પતિને જોઈને પત્નીનેને સહેજ પણ શરમ અનુભવાતી નથી. મહિલાનો પતિ જ્યારે તેના રૂમમાં પહોંચે છે ત્યારે મહિલા તેના વકીલ મિત્ર સાથે હાજર હતી. જે કઢંગી હાલતમાં દેખાઈ હતી. આ દરમિયાન વકીલ ગભરાઈ ગયો હતો. મહિલાનો વકીલ મિત્ર ડરનો માર્યો કપડાં બદલાવી અને બેલ્ટ લગાવી રહ્યો હતો. ત્યારે પત્ની કહે છે કે કમ સે કમ કપડાં તો બદલવા દો. બાદમાં તે બીજી બાજુ જાય છે અને જીન્સ પહેરે છે. એવું લાગે છે કે તેને તેના કાર્યો માટે કોઈ પસ્તાવો નથી. 


પતિ RPFમાં કોન્સ્ટેબલ તરીકે
અને પોલીસ સાથે જવા માટે તે તાત્કાલિક તૈયાર થઈ ગઈ છે. બાદમાં તે ઘરને તાળું મારે છે. દરમિયાન તે તેના પતિને ટોણો મારતા કહે છે કે 'તારી ફોટોગ્રાફી થઈ ગઈ હોય તો હવે જઈએ'  ત્યારબાદ તે પોલીસ સ્ટેશન એ જાય છે જ્યાં પોલીસે દ્વારા કાઉન્સેલિંગ કર્યા બાદ સમાધાન થાય છે. જાણવા મળતી વિગત અનુસાર પતિ RPFમાં કોન્સ્ટેબલ તરીકે સેવા આપે છે. જે ઇટાવાનો રહેવાસી છે. અને પત્ની પણ યુપી પોલીસમાં કોન્સ્ટેબલ છે. હાલમાં તે કાનપુર પોલીસમાં ફરજ બજાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ