બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / how to book tatkal train ticket fast know the tips and tricks

કામની ખબર / તત્કાલ ટિકિટ બુક કરાવવા જો કરશો આ પ્રોસેસ, તો 90 ટકા વધી જશે ચાન્સિસ, જાણો રીત

Bijal Vyas

Last Updated: 12:05 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું વેકેશન ટાઇમમાં તત્કાલ ટ્રેનની ટિકિટ બુક કરવવામાં તકલીફ પડી રહી છે, તો. આજે એવી ખાસ પદ્ધતિ વિશે જણીએ જેના દ્વારા ટિકિટ બુક કરવાના 90 ટકા ચાન્સિસ વધી જશે...

  • લોકોએ ટ્રેનની ટિકિટ બુક કરાવવા માટે તત્કાલ ટ્રેન ટિકિટનો સહારો લેવો પડે છે
  • IRCTC તમને પેસેન્જરની વિગતો અગાઉ ઉમેરવાની મંજૂરી આપે છે
  • તમારે તમારા પેસેન્જરની ડિટેલ્સ ઉમેરવી જોઈએ

How To Book Tatkal Train Ticket Fast: દર વર્ષે ઉનાળાની રજાઓમાં મોટી સંખ્યામાં લોકો તેમના ગામડે જતા હોય છે. આ સિવાય આ સિઝનમાં લગ્નનો જોશ પણ ઘણો વધારે હોય છે. તેવામાં ઉનાળાની ઋતુમાં ભારતીય ટ્રેનોમાં ઘણી ભીડ હોય છે. ઘણા મુસાફરો આ સિઝનમાં યાત્રી કરવા માટે અગાઉથી ટ્રેનોમાં તેમની કન્ફર્મ સીટ બુક કરાવે છે. તે દરમિયાન કન્ફર્મ સીટ ઉપલબ્ધ નથી.

આવી સ્થિતિમાં લોકોએ ટ્રેનની ટિકિટ બુક કરાવવા માટે તત્કાલ ટ્રેન ટિકિટનો સહારો લેવો પડે છે. જો કે, આ સમય દરમિયાન તત્કાલ ટ્રેનની ટિકિટ બુક કરવી પણ સરળ કામ નથી. આજે એવી ખાસ પદ્ધતિ વિશે જણીએ, જેની મદદથી તરત જ ટ્રેનની ટિકિટ બુક કરાવવાની શક્યતા 90 ટકા સુધી વધી જશે. આવો જાણીએ આ ખાસ પદ્ધતિ વિશે-

1. તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરતી વખતે, બધી પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવાની હોય છે. જો તમે આ સમય દરમિયાન થોડો પણ વિલંબ કરશો. આવી સ્થિતિમાં તમને કન્ફર્મ સીટ મળતી નથી.

Topic | VTV Gujarati

2. જો તમે થોડી બાબતો ધ્યાનમાં રાખો. આવી સ્થિતિમાં તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ થવાની સંભાવના વધી શકે છે. IRCTC તમને પેસેન્જરની વિગતો અગાઉ ઉમેરવાની મંજૂરી આપે છે.

3. તેવામાં તમારે તમારા પેસેન્જરની ડિટેલ્સ ઉમેરવી જોઈએ. આ સિવાય IRCTC વોલેટમાં એડવાન્સમાં પૈસા એડ કરો. આ કિસ્સામાં, તમારે ચુકવણી કરવામાં વધુ સમય નહીં લાગે.

4. જો તમે અગાઉથી આ બાબતો કરીને તત્કાલ ટ્રેનની ટિકિટ બુક કરો. આવી સ્થિતિમાં તમારી તત્કાલ ટ્રેન ટિકિટ બુક થવાની શક્યતા 90 ટકા સુધી વધી જશે.


background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ