બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / Holi 2024 quick home remedies remove holi colour from clothes

Holi 2024 / હોળી રમ્યા બાદ કપડા પર રંગ લાગી ગયા છે? આ સરળ ટિપ્સ અપનાવી દૂર કરો ડાઘ

Arohi

Last Updated: 01:42 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Holi 2024 Quick Home Remedies: હોળી રમ્યા બાદ કપડા પર રંગોના ડાઘ પડી જાય છે. જેને સરળતાથી સાફ નથી કરી શકાતા. ડાઘ હટાવવા માટે અમે અહીં અમુક ટિપ્સ જણાવી રહ્યા છીએ જેનાથી સરળતાથી કપડા પરના ડાઘ દૂર થઈ જશે.

હોળી રંગોનો તહેવાર છે તેમાં લોકો એક બીજાને રંગ ગુલાલ લગાવે છે. એવામાં ઘણી વખત એવું થાય છે કે રંગોના ડાઘ કપડાથી હટતા નથી. એવામાં આજે અમે તમને ડાઘ હટાવવાની ટિપ્સ જણાવવા જઈ રહ્યા છે. 

લીંબૂનો રસ
લીંબૂનો રસ ડાઘ વાળી જગ્યા પર લગાવીને કપડાને ગરમ પાણીથી ધોવાથી ઘણી હદ સુધી રંગ આચ્છો થઈ જશે. 

બેકિંગ સોડા 
ગરમ પાણીમાં થોડા બેકિંગ સોડા મિક્સ કરો. પછી કપડાને નાખીને એક કે બે કલાક માટે તેને મુકો રાખો. 

વિનેગર 
કપડાના ડાઘ હટાવવા માટે વ્હાઈટ વિનેગરનો ઉપયોગ કરો. તે પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. 

વધુ વાંચો: હોળી રમી લીધી હવે? કેવી રીતે ઉતારવા કેમિકલવાળા રંગ, આ ટીપ્સથી ચમકી જશે ત્વચા 

આલ્કોહોલ અને પાણી
આલ્કોહોલ અને પાણીના અમુક ટીંપા મિક્સ કરીને રંગ લાગેલા ભાગ પર લગાવવાથી પણ ડાઘા જતા રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ