બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / hindu beliefs shikha and choti rakhne ka mahatva know scientific benefits

આસ્થા / હિંદુ ધર્મમાં માથે શિખા રાખવાનું હોય છે વિશેષ મહત્વ, જાણો તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ

Manisha Jogi

Last Updated: 03:07 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મની તમામ માન્યતા અને પરંપરાનુ વિશેષ મહત્ત્વ રહેલું છે. ઋષિ મુનિઓના સમયથી માથે શિખા રાખવાની પરંપરા છે.

  • હિન્દુ ધર્મમાં માથે શિખા (ચોટી) રાખવાની પરંપરા
  • તમામ પરંપરાઓનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ
  • જાણો આ પરંપરાનું વૈજ્ઞાનિક મહત્ત્વ

હિન્દુ ધર્મમાં મસ્તક પર તિલક કરવાનો, હાથમાં નાળાછડી બાંધવાની સાથે માથે શિખા (ચોટી) રાખવાની પરંપરા છે. હિંદુ ધર્મની તમામ માન્યતા અને પરંપરાનુ વિશેષ મહત્ત્વ રહેલું છે. ઋષિ મુનિઓના સમયથી માથે શિખા રાખવાની પરંપરા છે. આ તમામ પરંપરાઓનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ પણ રહેલું છે. જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

શિખા રાખવાના ધાર્મિક લાભ
ધાર્મિક માન્યતા અનુસાર હિંદુ ધર્મમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી 16 સંસ્કાર વિશે જણાવવામાં આવ્યું છે. આ 16 સંસ્કારમાં મુંડન સંસ્કાર પણ હોય છે. મુંડન સંસ્કાર દરમિયાન બાળકોના માથા પર થોડા વાળ રાખવામાં આવે છે. હિંદુ ધર્મમાં ચોટી રાખવી ખૂબ જ જરૂરી છે. શિખાનો આકાર ગાયના ખુરના આકાર જેવો હોવો જોઈએ. માથા પર સહસ્ત્રાર ચક્ર પર શિખા રાખવામાં આવે છે. આ ચક્ર પાસે વ્યક્તિની આત્માનો વાસ રહેલો હોય છે. રાહુ અને કેતુની અશુભ અસર પડે તો શિખા રાખવાથી લાભ થાય છે.

શિખા રાખવાના વૈજ્ઞાનિક લાભ
વિજ્ઞાન અનુસાર જે જગ્યા પર શિખા રાખવામાં આવે છે, તે સ્થાન પર મનુષ્યના દિમાગનું કેન્દ્ર હોય છે. માનવામાં આવે છે કે, આ સ્થાન પરથી વ્યક્તિની શરીરના અંગ, બુદ્ધિ અને મન નિયંત્રિત થાય છે. જેથી આ સ્થાન પર શિખા હોય તો સહસ્ત્રાર ચક્ર જાગૃત થાય છે. ઉપરાંત શરીરના અંગો, બુદ્ધિ અને મન યોગ્ય પ્રકારે નિયંત્રિત રહે છે.

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ