બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / High voltage drama at Vande Bharat train inauguration

રાજનીતિ / VIDEO: વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટનમાં હાઈવૉલ્ટેજ ડ્રામા, જય શ્રીરામના નારા બાદ મમતા દીદીએ જુઓ શું કર્યું

Priyakant

Last Updated: 03:29 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે સ્ટેશન પર આવેલી ભીડમાંથી કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કર્યા અને પછી મમતા બેનર્જીએ સ્ટેજ પર બેસવાની ના પાડી દીધી

  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નારાજ દેખાયા
  • નારાજ મમતા બેનર્જીએ કાર્યક્રમના સ્ટેજ પર બેસવાની ના પાડી
  • ભીડમાં કેટલાક લોકોએ જય શ્રી રામના નારા લગાવવાનું શરૂ કરતાં નારાજ 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શુક્રવારે નારાજ દેખાયા. તેણે હાવડા સ્ટેશન પર પ્લેટફોર્મ પર બેસવાની ના પાડી. વંદે ભારત એક્સપ્રેસને ન્યૂ જલપાઈગુડી અહીંથી ફ્લેગ ઓફ કરવાની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, રેલવે સ્ટેશન પર આવેલી ભીડમાંથી કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી મમતા બેનર્જીએ સ્ટેજ પર બેસવાની ના પાડી દીધી.

હકીકતમાં, મમતાના આગમન પર ભીડમાં કેટલાક લોકોએ જય શ્રીરામ ના નારા લગાવવાનું શરૂ કર્યું. આનાથી નારાજ મમતાએ 4 કેન્દ્રીય મંત્રીઓ સાથે સ્ટેજ શેર ન કરવાનો નિર્ણય લીધો. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રાજ્યપાલ સીવી આનંદ બોઝે મમતા બેનર્જીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મમતાએ સ્ટેજ પર ન જવાનો નિર્ણય કર્યો અને સ્ટેજની સામેની ખુરશી પર બેસી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના પ્રવેશદ્વાર હાવડા અને ન્યુ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ફ્લેગ ઓફ કરી હતી.

અશ્વિની વૈષ્ણવે શું કહ્યું ? 

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આજે વડાપ્રધાને પશ્ચિમ બંગાળના તમામ લોકોને એક મોટી ભેટ આપી છે અને કેવી રીતે પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ તેઓ આ કાર્યક્રમ જોડાયા. તે રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ સર્વોપરી રાખે છે. PMનું પૂર્વ ભારત માટે પૂર્વ ઉદયનું સ્વપ્ન છે. તેમણે હંમેશા કહ્યું છે કે, દેશનો વિકાસ ત્યારે જ થશે જ્યારે તમામ રાજ્યોનો વિકાસ થશે જેમાં પશ્ચિમ બંગાળનું મહત્વનું સ્થાન છે. વડાપ્રધાને પૂરતું ભંડોળ ફાળવ્યું છે. અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે, જમીન સંપાદનમાં અમને સહકાર આપે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ