બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain in mahisagar Kadana Dam overflow

ચોમાસું / મહિસાગરમાં ધોધમાર વરસાદ, કડાણા ડેમની જળસપાટીમાં વાધારો

Vishal

Last Updated: 11:11 AM, 17 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરના કડાણા ડેમમાંથી ફરી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સવારે તમામ ગેટ બંધ કરી દીધા બાદ ફરી ગેટ ખોલવાની ફરજ પડી છે. રુલ લેવલ મેનેજ કરવા માટે પાણી છોડાઇ રહ્યું છે.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થતા ડેમની જળસપાટીમાં વધારો થતા ડેમના 3 ગેટને 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 3 ગેટમાંથી મહીસાગર નદીમાં 41 હજાર 820 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે 67 હજાર 898 ક્યુસેક પાણીની આવકના કારણે જળસપાટી 416.8 ફૂટે પહોંચી છે. અને કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. જેને લઇ માહિ નદીના કાઠાં વિસ્તારોને એલર્ટ કરાયાં છે. તો નદીના આસપાસના 25 કુટંબોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વડોદરા, પાદરા અને ડેસર તાલુકાના ગામોને એલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. પાદરાના ડબકા, મહેમદપુરા, પાવડી, તિથોર ગામને એલર્ટ કરાયાં છે. વડોદરાના અનગઢ, શેરખી, સિન્ધરોટ ગામને એલર્ટ કરાયાં છે. જ્યારે નંદેશરી, કોટણા, ફાજલપુર, રાયકા, દોડકા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમને લઇને બુધવાર સાંજ બાદ વરસાદી માહોલ બંધાયો હતો. જે અંતર્ગત મોડી રાતથી ધીમે ધીમે સાર્વત્રિક વરસાદની શરૂઆત થઇ હતી. ગુરૂવાર આખો દિવસ સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત રહી હતી. જે શુક્રવાર બપોર સુધી જોવા મળી હતી. ત્યાર બાદ ધીમેધીમે વાદળો વિખરાયા હતા. 
 

જ્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત પરથી ભારે વરસાદનું સંકટ હટ્યુ છે. દિવસભર રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ રહેશે. જ્યારે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થશે. તો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. જ્યારે ઉત્તરગુજરાતમાં પણ દિવસભર વરસાદી માહોલ યથાવત રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ