બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news mix this in roti and eat it daily will gain weight

Health Tips / કોઈ મોંઘા ડાયટની જરૂર નથી: દરરોજ રોટલી સાથે આ ખાઓ આ વસ્તુ, 15 જ દિવસમાં વધવા લાગશે વજન

Arohi

Last Updated: 03:19 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weight Gain Tips: વજન વધારવા માટે ઘરગથ્થુ ઉપાય ફાયદો પહોંચાડી શકે છે. તમારે રોટલીની સાથે ફક્ત અમુક વસ્તુઓને મિક્સ કરીને ખાવાની છે.

  • આ રીતે વધારો વજન 
  • રોટલી સાથે ખાવ આ વસ્તુઓ 
  • 15 જ દિવસમાં દેખાશે ફરક 

ઘણા લોકો શરીરિમાં કમજોરી અને ઓછા વજનને લઈને પરેશાન હોય છે. આવા લોકો ગમેતેટલુ ખાઈ લે પરંતુ તેમના શરીર પર તે દેખાતુ નથી. ઘણી વખત પાતળા શરીરના કારણે લોકો મજાકનું કારણ બને છે એવામાં શરીર પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. શરીર પર જો હાડકા જ દેખાય છે તો તમારી ડાયેટમાં આ વસ્તુઓનો સમાવેશ કરો.

વજન વધારવા રોટલી સાથે ખાઓ આ વસ્તુઓ


ઘી 
રોટલીની સાથે ઘીનું સેવન કરવાથી કેલેરી ખૂબ વધી શકે છે. ઘીમાં ભરપૂર ફેટ હોય છે અને એનર્જીનો સારો સ્ત્રોત હોય છે. 

પનીર 
જો તમે રોટલી સાથે પનીર ખાઓ છો તો તેનાથી એક્સ્ટ્રા પ્રોટીન અને ફેટ મળે છે. જે કેલેરી વધાવામાં યોગદાન આપે છે. 

નટ્સ અને સીડ્સ 
જો તમે હેલ્ધી ફેટ, પ્રોટીન અને અમુક એક્સ્ટ્રા કેલેરી એડ કરવા માટે લોટમાં ઝીણા કાપેલા નટ્સ અને સીડ્સ જેવા કે બદામ અખરોટ કે અળસી મિક્સ કરશો તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

દૂધ કે દહીં 
લોટ બાંધવા માટે તમે પાણીની જગ્યા પર દૂધ કે દહીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી કેલેરી વધશે સાથે જ એક્સ્ટ્રા પ્રોટીન અને કેલ્શિયમ પણ મળશે. 

મલ્ટીગ્રેનની સાથે આખા ઘઉંનો લોટ 
લોટ માટે આખા ઘઉંના લોટ અને મલ્ટીગ્રેન લોટના કોમ્બિનેશનનો ઉપયોગ કરો. તેનાથી પોષક તત્વ મળે છે અને કેલેરી વધે છે. 

વધુ વાંચો: વારેઘડિયે ઊડી જાય છે ઊંઘ? આજથી જ કરો આ 5 કામ, નહીં પડે કોઈ દવાની જરૂર

દાળ 
દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે તેમાં ફાઈબરનું પ્રમાણ પણ સારૂ હોય છે જેનાથી રોટલી વધારે પોષક તત્વોથી ભરપૂર થઈ જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ