બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / health know various health benefits of having mosambi juice everyday

હેલ્થ ટિપ્સ / ઇમ્યુનિટીથી લઇને વેઇટ લોસ... હેલ્ધી સ્વાસ્થ્યનો ખજાનો છે આ ફ્રૂટ જ્યુસ, રોજ પીવાના છે ગજબ ફાયદા

Manisha Jogi

Last Updated: 10:07 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોસંબીમાં વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ જેવા અનેક પોષકતત્ત્વો રહેલા છે. મોસંબીમાં એન્ટીઓક્સિડેન્ટ્સ મોસંબી આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે અને એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે.

  • મોસંબી આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે
  • દરેક ઋતુમાં મોસંબીનું જ્યૂસ પી શકાય છે
  • મોસંબી જ્યૂસથી અનેક બિમારીઓથી છુટકારો મળે છે

મોસંબી આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. દરેક ઋતુમાં મોસંબીનું જ્યૂસ પી શકાય છે. મોસંબીમાં વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ જેવા અનેક પોષકતત્ત્વો રહેલા છે. મોસંબીમાં એન્ટીઓક્સિડેન્ટ્સ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે. મોસંબીનું જ્યૂસ પીવાથી અનેક બિમારીઓથી છુટકારો મળી શકે છે. 

મોસંબીના જ્યૂસના ફાયદા
વજન ઓછું કરવામાં સહાયક

મોસંબીમાં કેલરી અને ફેટ ઓછી હોય છે. તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો, તો તમે ડાયટમાં મોસંબીનો જ્યૂસ શામેલ કરી શકો છો. જેથી વજન ઓછું થઈ શકે છે. 

કબજિયાત માટે ગુણકારી
મોસંબીનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે. મોસંબીમાં એસિડ રહેલું હોય છે, જેથી શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. મોસંબીમાં રહેલ ફાઈબરથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. 

રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે
મોસંબીમાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો રહેલા છે, જેનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. નિયમિતરૂપે મોસંબીના જ્યૂસનું સેવન કરવાથી અનેક બિમારીઓથી બચી શકાય છે. 

હાડકાં મજબૂત થાય છે
મોસંબીનું જ્યૂસ હાડકાં માટે ફાયદાકારક છે. મોસંબીમાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં સ્વસ્થ રહે છે. સાંધાનો દુખાવો હોય તો મોસંબીનું જ્યૂસ પીવાથી રાહત મળી શકે છે. 

ત્વચા માટે ફાયદાકારક
મોસંબીનું જ્યૂસ પીવું તે હેલ્થની સાથે સાથે સ્કિન માટે પણ ફાયદાકારક છે. મોસંબીમાં રહેલ વિટામીન સીને કારણે ત્વચાનો નિખાર વધે છે અને પિંપલ્સથી છુટકારો મળે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ