બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health amazing home remedies for diabetes drink turmeric mixed with milk

Health Tips / ડાયાબિટીસની દુખતી રગ પકડાઈ! રાત્રે સૂતા પહેલા 3 વસ્તુઓ ખાઈલો, શુગર લેવલ હંમેશા રહેશે કંટ્રોલ

Arohi

Last Updated: 09:40 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Milk And Herb For Diabetes: ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે દર્દીને સતત દવાઓ લેવાની જરૂર પડે છે. ઘણા દર્દીઓને દિવસમાં ઘણી વખત ઈંસુલિનનો ડોઝ પણ લેવો પડે છે. એવામાં તેમના માટે જીવન ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.

  • ડાયાબિટીસ માટે સૌથી કારગર છે આ વસ્તુઓ 
  • રાત્રે સુતા પહેલા જરૂર કરો સેવન 
  • સવાર સુધી કંટ્રોલમાં રહેશે શુગર લેવલ 

અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે થતી ગંભીર બીમારીઓમાં ડાયાબિટીસ પણ એક છે. ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી. તે એક વખત થઈ જાય તો તેને સંપૂર્ણ રીતે ખતમ કરવું મુશ્કેલ છે. ઘણા દર્દીઓને દિવસના ઘણી વખત ઈંસુલિનના ડોઝ પણ લેવા પડે છે. 

એવામાં તેમના માટે જીવન ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. જોકે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. આજે અમે અમુક એવી જ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનું રાત્રે દૂધની સાથે સેવન કરવાથી સવાર સુધી શુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે. 

ડાયાબિટીસ કંટ્રોલ કરવાના સૌથી અસરકારક ઉપાય 
દૂધ-તજ 

ડાયાબિટીસના દર્દી દૂધમાં તજ મિક્ષ કરીને પી શકે છે. તજમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવા માટે તમે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી તજ પાઉડર મિક્સ કરીને પીવો. તેનાથી સારી ઊંઘ આવશે. 

દૂધ- હળદર 
હળદર વાળુ દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં એન્ટીઓક્સીડેટ્સ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે. જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે હળદર વાળુ દૂધ પીવાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થશે. સાથે જ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળશે. 

વધુ વાંચો: સ્માર્ટ બનવું હોય રોજ આટલા મિનિટ મીઠી ઝપકી લેવાનું રાખો! રિસર્ચમાં થયો આંખ ઉઘાડતો ખુલાસો

દૂધ- અળસી
ડાઈટિશિયન અનુસાર અળસીમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ્સ રહેલા હોય છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમને ડાયાબિટીસ છે તો તમે દૂધમાં અળસી પાઉડર મિક્સ કરીને પી શકો છો. તેના માટે તમે એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચમચી અળસી પાઉડર મિક્સ કરીને પીવો તેનું નિયમિત સેવન કબજીયાત અને હાઈ કોલેસ્ટ્રોલ પણ દૂર કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ