બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Have white hair in young age ? This home remedy will save money & give nature black hair
Last Updated: 06:08 PM, 4 March 2024
શું તમે સફેદ વાળથી પરેશાન છો? આ એક ફળથી થશે સફેદવાળા કાળા ભમ્મર, ઘરગથ્થુ ઉપચાર અજમાવો અને મેળવો નેચલ બ્લેર હેર.
ADVERTISEMENT
સફેદ વાળને કાળા કરવા ઘણા લોકો કેમિકલવાળા હેર કલર અથવા ડાઈનો ઉપયોગ કરે છે. પણ તે વાળ માટે લાભકારક નથી. પણ કુદરતે આપણે એક એવું ફળ આપ્યું છે. જેનાથી વાળ કુદરતી રીતે કાળા થાય છે.
આ ખાસ ફળ ફક્ત હોળી આસપાસ જ મળે છે. આના ફાયદા અનેક છે. વાળા કાળા થાય છે, કબજીયાત દૂર થાય છે, થાક ઓછો લાગે છે. બીપી નથી રહેતું અને ગ્રે હેરનો પ્રોબ્લેમ દૂર થાય છે.
ADVERTISEMENT
એક સમય હતો જ્યારે સફેદવાળ અનુભવની નિશાની માનવામાં આવતા હતા. પરંતુ આજના સમયમાં ખાનપાન અને જીવનશૈલીમાં આવેલા બદલાવના કારણે નાની ઉંમરે પણ વાળ સફેદ થવાની સમસ્યા જોવા મળી રહી છે.
.jpg)
ADVERTISEMENT
નાના બાળકો અને યુવાનોમાં સફેદ વાળની સમસ્યા જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં ઘણા લોકો વાળને કાળા કરવા માટે કેમિકલ હેર કલરનો ઉપયોગ કરે છે. જે વાળ માટે હાનિકારક હોય છે. આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગથી તમારા સફેદ વાળ કાળા થઈ જશે. અને તેની કાઈ આડ અસર પણ નથી.
આ ફળનું નામ છે, આમળા, આમળાના ઉપયોગથી વાળને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. આમળામાં કુદરતી એવાં ગુણો છે જે વાળને મજબૂત અને કાળા કરવામાં મદદ કરે છે. આમળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.