બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / hair fall remedy camphor oil benefits for hair growth

અસરકારક ઉપાય / કપૂરનુ તેલ રોકશે હેર ફૉલ, આવશે નવા વાળ, આ છે બનાવવાની રીત

Premal

Last Updated: 08:34 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા વાળ વધુ ખરી રહ્યાં છે તો હેર ફૉલને રોકવા અને હેર ગ્રોથ માટે તમે કપૂરના તેલનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ તેને બનાવવાની વિધિ.

  • શું તમારા વાળ વધુ ખરી રહ્યાં છે?
  • હેર ફૉલને રોકવા માટે કરો આ ઉપાય
  • જાણો, કપૂરના તેલને બનાવવાની વિધિ

હેર ફૉલને રોકવા કરો કપૂરના તેલનો ઉપયોગ

આજકાલ વાળ ઉતરવા એક સામાન્ય પરેશાની થઇ ગઇ છે. વાળ ખરવા પાછળ ઘણા કારણો જેવા કે ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાન-પાન હોઇ શકે છે. મોટાભાગના લોકો હેર ફૉલને રોકવા માટે ઘણી બધી મોંઘી દવા લગાવે છે, ત્યારબાદ મોટાભાગના લોકોના વાળ વ્હાઈટ થાય છે. વાળમાં હેર ગ્રોથ માટે કપૂર ઘણુ સારું છે. આજે અમે તમને કપૂરનુ તેલ બનાવવાની વિધિ જણાવીશુ, જેને લગાવ્યાં બાદ તમારા વાળના હેર ગ્રોથ સિવાય ઘણા બધા ફાયદા મળશે.

કપૂર લગાવવાના ફાયદા

કપૂર અથવા પછી કપૂરનુ તેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટીજથી ભરપૂર હોય છે. આ ઉપરાંત આ સ્કેલ્પ માટે ડિટોક્સીફાયર પણ કામ કરે છે. મહત્વનું છે કે, કપૂર બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેનાથી હેર ગ્રોથ થવામાં મદદ થાય છે. આ ઉપરાંત તેને લગાવવાથી વાળ ઓછા ઉતરે છે અને વાળમાંથી સ્પિલિટ એડ્સની સમસ્યા પૂરી થાય છે. જો તમારા વાળમાં શુષ્કતા અને ડેન્ડ્રફની સમસ્યા છે તો તમે કપૂરનુ તેલ લગાવી શકો છો. જેનાથી તમને આ પરેશાનીમાંથી ઘણો આરામ મળશે. 

આ રીતે બનાવો કપૂરનુ તેલ

હેર ગ્રોથ માટે તમે કપૂરના તેલનો ઉપયોગ કરી શકો છો. જેને બનાવવા માટે ધીમા તાપે નારિયેળના તેલને ગરમ કરો. ત્યારબાદ બંધ કરીને તેમાં કપૂર નાખો અને તે ઓગળી જાય ત્યાં સુધી રાહ જોવો. કપૂરનુ તેલ તૈયાર છે. તમે આ ગરમ તેલને વાળ પર ના લગાવશો. થોડી વાર રાહ જોવો. જ્યારે તેલ ઠંડુ થાય ત્યારે તેનો ઉપયોગ કરો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ