બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / Gujarat Titans started with a win in IPL, Mumbai Indians lost by 6 runs

GT vs MI / આપણે GT ગયા! ગુજરાત ટાઈટન્સે મુંબઈ પાસેથી છીનવી લીધી જીત, 6 રને MIની હાર

Vishal Dave

Last Updated: 03:06 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતે ટાઇટન્સે પહેલી બેંટીંગ કરતા 20 ઓવરમાં  168 રન કર્યા હતા. જેમાં સુદર્શનના 45 રન અને ગિલના 31 રન મુખ્ય હતા..

આજે IPL 2024ની એ મેચ યોજાઇ ગઇ જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા... અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ સામ-સામે ટકરાયા હતા..જેમાં ગુજરાત ટાઇટન્સે મુંબઇ ઇન્ડિયન્સને 6 રને હાર આપી હતી. 

ગુજરાત ટાઇટન્સે 168 રન કર્યા હતા 

ગુજરાતે ટાઇટન્સે પહેલી બેંટીંગ કરતા 20 ઓવરમાં  168 રન કર્યા હતા. જેમાં સુદર્શનના 45 રન અને ગિલના 31 રન મુખ્ય હતા..  મુંબઇ વતી જસપ્રિત બુમરાહે માત્ર 14 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ગેરાલ્ડ કોએત્ઝીએ 2 અને પિયુષ ચાવલાએ 1 વિકેટ લીધી હતી. 

જવાબમાં જીત માટે 169નો ટાર્ગેટ લઇ ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે મજબુત બેટીંગ બતાવી હતી.  રોહિત શર્માએ 29 બોલમાં 43 રન ફટકાર્યા હતા. જ્યારે ડિવાલ્ડ બ્રેવિશે  38 બોલમાં 46 રન ફટકાર્યા હતા. તિલક વર્માએ 19 બોલમાં 25 રન કર્યા હતા અને નમન ધીરે 10 બોલમાં 20 રન કર્યા હતા.જો કે અંતિમ ઓવર સુધી ચાલેલી ભારે રસાકસી બાદ મુંબઇ ઇન્ડિયન્સનો 6 રને પરાજય થયો હતો 

 

આ પણ વાંચોઃ KKR vs SRH મેચમાં મયંક અગ્રવાલને ફ્લાઇંગ કિસ કરવી આ ખેલાડીને પડી ભારે, BCCIએ કરી કાર્યવાહી

મહત્વપૂર્ણ છે કે બંને ટીમો આ સિઝનમાં નવા કેપ્ટન સાથે રમી રહી છે. ગુજરાતને ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા આ સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સમાંછે. , હાર્દિક પંડ્યાને  રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો છે..  ગુજરાતની ટીમમાંથી  હાર્દિક પંડ્યા મુંબઇની ટીમમાં ગયા બાદ તેમના સ્થાને શુભમન ગીલ કપ્તાની સોંપવામાં આવી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ