બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ગુજરાત / Gujarat PSU GMDC share return raised by 300 percent

બિઝનેસ / ગુજરાતની સરકારી કંપનીઓમાં રોકાણકારોને બખેબખાં: GMDCના શેરમાં 342 ટકા જ્યારે GNFCમાં 265 ટકા રિટર્ન, જુઓ આખું લિસ્ટ

Vaidehi

Last Updated: 07:48 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સ્થિત PSUનાં સ્ટોકનાં ભાવમાં જંગી ઊછાળો નોંધાયો. આ કંપનીઓમાં મળ્યું 300%થી વધારેનું રિટર્ન

ઇક્વીટ બજારોના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ
ગુજરાત PSUનાં સ્ટોકનાં ભાવમાં ઊછાળો
કેટલાક સ્ટોક્સે 300%થી વધારે રિટર્ન આપ્યું

ભારતીય ઇક્વીટ બજારોના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યાં છે. આજે ગુજરાત સ્થિત PSU સ્ટોકના ભાવમાં ધરખમ ઊછાળો નોંધાયો હતો. ચોંકાવનારી વાત એ છે કે સેન્સેક્સ અને નિફ્ટી કરતા વધુ વળતર PSUનાં સ્ટોકે આપ્યું છે. જુઓ કેટલા ટકાનો વધારો નોંધાયો?

PSUના સ્ટોકમાં ધરખમ ઊછાળો
2023ની શરૂઆતમાં રાજ્ય સરકારે રોકાણ વધારવા માટે નવી પોલિસી બનાવી હતી પરંતુ તેમ છતાં PSUમાં રોકાણ નહોતું થયું. પરંતુ હાલ PSUના શેરના ભાવ ટોચની સપાટીએ પહોંચ્યાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે 3 વર્ષની અંદર 342 ટકા વળતર આપીને PSU ટોચની સપાટી પર પહોંચ્યું છે.અંદાજા કરતા 3 વર્ષની અંદર 75 ટકા જેટલું રિટર્ન આવ્યું છે.

PSUની આ કંપનીઓમાં ભારેખમ રિટર્ન

GMDCથી 342 ટકા રિટર્ન
GNFCથી 265 ટકા રિટર્ન
GSFCથી 179 ટકા રિટર્ન
GUJ ALKALIESથી 103 ટકા રિટર્ન

3 કંપનીઓમાં નોંધપાત્ર ઘટાડો
જ્યારે PSUમાં આવતી 3 કંપનીઓનું 100 ટકાથી ઓછું રિર્ટન નોંધાયું છે. GUJ GASથી 59 ટકા રિટર્ન,GIPCLથી 57 ટકા રિટર્નઅને GSPL કપંનીથી માત્ર 38 ટકા રિટર્ન રોકાણકારોને મળ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ