બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Gujarat High Court twelve assoc election result announced, Brijesh Trivedi as president, Virat Popat as vice president

અમદાવાદ / ગુજરાત હાઇકોર્ટના બાર એસો.ની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખ તરીકે બ્રિજેશ ત્રિવેદી, ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટની જીત

Dinesh

Last Updated: 10:51 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઇકોર્ટના બાર એસો.ના પ્રમુખ માટે બ્રિજેશ ત્રિવેદી વિજેતા થયા છે, તો સેક્રેટરી પદ પર હાર્દિક બ્રહ્મભટ્ટ જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટ વિજેતા બન્યા છે

  • ગુજરાત હાઇકોર્ટના બાર એસો.ચૂંટણીનું પરિણામ 
  • પ્રમુખ માટે બ્રિજેશ ત્રિવેદી વિજેતા થયા
  • સેક્રેટરી પદ પર હાર્દિક બ્રહ્મભટ્ટ વિજેતા બન્યા

ગુજરાત હાઇકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થતા ગુજરાત હાઇકોર્ટના પ્રમુખ માટે બ્રિજેશ ત્રિવેદી વિજેતા થયા છે. તો સેક્રેટરી પદ પર હાર્દિક બ્રહ્મભટ્ટ જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટ વિજેતા બન્યા છે. જ્યારે જોઈન્ટ સેકેટરી તરીકે ભાવિક પંડયા અને ખજાનચી તરીકે દર્શન દવે ચૂંટાયા છે. જીતેલા ઉમેદવારોમાં ખુશી વ્યક્ત કરી છે તેમજ તમામ ઉમેદવારોએ જીતની ઉજવણી પણ કરી છે

Guj. High Court Bar Association Election Results Announced, Hardik Brahmbhatt wins as Secretary, Prithviraj Jadeja becomes...

272 બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી
અત્રે જણાવીએ કે, અમદાવાદ સહિત રાજ્યના 272 બાર એસોસિએશનની ગઈકાલે 22 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. તમામ બાર એસોસિએશનની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી યોજાઈ હતી.

મતદાન કર્યો હતો
1 લાખ 25 હજારથી વધુ મતદારો મતદાન કર્યો હતો. ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન બાદ સાંજના મતગણતરી શરૂ થઈ હતી. ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરીનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. અનેક વકીલો ચૂંટણી ઉત્સાહભેર ભાગ લીધો હતો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ