બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat HC summons BJP leader Jitu Vaghani

BIG BREAKING / જીતુ વાઘાણીને ગુજરાત HCનું સમન્સ: ચૂંટણીમાં પોસ્ટર વાયરલ થવા મુદ્દે કરાઇ હતી અરજી, જાણો સમગ્ર મામલો

Priyakant

Last Updated: 03:45 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP નેતા રાજુ સોલંકીની અરજી પર ગુજરાત હાઈકોર્ટે ભાજપ નેતા જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું, 21 એપ્રિલના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે

  • જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ
  • AAP નેતા રાજુ સોલંકીની અરજી પર સમન્સ ઈશ્યૂ
  • ચૂંટણી પહેલાં પોસ્ટર વાયરલ થયા હતા
  • ભાજપ સમર્થનના પોસ્ટર થયા હતા વાયરલ
  • રાજુ સોલંકીના સમર્થનના પોસ્ટર થયા હતા વાયરલ

ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાત હાઈકોર્ટે જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે. માહિતી મુજબ AAP નેતા રાજુ સોલંકીની અરજી પર સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટર વાયરલ થવા મુદ્દે રાજુ સોલંકીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે બાબતે હવે ગુજરાત હાઇકોર્ટે જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે. 

વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત તો થઈ પણ હવે ભાજપ નેતા જીતુ વાઘાણીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પર પોસ્ટરોનું  વિતરણ થયું હતું. આપ નેતા રાજુ સોલંકીએ ભાજપને સમર્થન આપ્યાના પોસ્ટર વાયરલ થયા બાદ રજૂ સોલંકીએ ગુજરાત વિધાનસભામાં અરજી કરી હતી. 

હાઈકોર્ટે જીતુ વાઘાણીને પાઠવ્યું સમન્સ
આ તરફ આપ નેતા રાજુ સોલંકીએ પોસ્ટર વાયરલ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ દરમિયાન હવે રાજૂ સોલંકીની અરજી વચ્ચે હવે ગુજરાત હાઇકોર્ટે ભાજપ નેતા જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે. મહત્વનું છે કે, આ મામલે હવે 21 એપ્રિલના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી ટાણે આવા પોસ્ટર વાયરલ થયા બાદ મામલો ગરમાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ