બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / groom refused to take bride with him after phera

શૉકિંગ / સાત ફેરા બાદ વરરાજાએ કરી ફોર્ચ્યુનરની માંગ, કહ્યું જે કરવું હોય એ કરો મારે દુલ્હનને નથી લઈ જવી

Arohi

Last Updated: 01:04 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Haryana News: એક ગામમાં જાન આવી. દુલ્હન પક્ષે સ્વાગત કર્યું. લગ્નને લઈને ખુશીનો માહોલ હતો. ડાંસની સાથે જ જાનૈયાઓ ભોજન કરી રહ્યા હતા. ત્યાર બાદ વારો આવ્યો લગ્નની અન્ય વિધિનો. દુલ્હાએ થનાર પત્નીની સાથે સાત ફેરા પણ લઈ લીધા. ત્યાર બાદ તેણે દુલ્હનને સાથે લઈ જવાનો ઈનકાર કરી દીધો.

જ્યારે પોતાના પતિના ઘરે જવાના સપના જોતી એક દુલ્હનને પતિએ સાથે લઈ જવાનો ઈનકાર કરી અને કહ્યું કે જો સાથે લઈ જશે તો 7 દિવસમાં મારી દેશે. તો દુલ્હનના અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું. આ ઘટના હરિયાણાના રેવાડીમાં સામે આવી છે. અહીં ફેરા બાદ દુલ્હાના શબ્દો સાંભળીને લગ્ન પ્રસંગમાં બધા ચોંકી ઉઠ્યા. 

લગ્ન બાદ દુલ્હનને લઈ જવાનો ઈનકાર
હકીકતે નારનૌલથી 15 કિમી દૂર નિજામપુર ગામમાં મોડી રાત્રે રેવાડી જિલ્લાના ગામ લાલ રોહઢાઈથી એક જાન આવી. દુલ્હન પક્ષે જાનૈયાઓનું સ્વાગત કર્યું. લગ્નને લઈને ખુશીનો માહોલ હતો. ડાંસની સાથે જ જાનૈયાઓ ભોજન કરી રહ્યા હતા. ત્યાર બાદ વારો આવ્યો લગ્નની અન્ય વિધિનો. દુલ્હાએ થનાર પત્નીની સાથે સાત ફેરા પણ લઈ લીધા. ત્યાર બાદ તેણે દુલ્હનને સાથે લઈ જવાનો ઈનકાર કરી દીધો. 

દુલ્હાએ કહ્યું- મેં પોતાની ઈચ્છાથી લગ્ન નથી કર્યા. દુલ્હનને પોતાની સાથે નહીં લઈ જઉ. તેના વિરૂદ્ધ જે કાર્યવાહી કરવી હોય તે કરો. તેણે એમ પણ સ્વીકાર્યું કે લગનના સમયે યુવતીના પરિવારે 15 લાખ રૂપિયા અને સોનાના દાગીના પણ આપ્યા છે.

વધુ વાંચો:  VIDEO : લગ્નમાં મહિલાઓ મહિલાઓને પીરસવા લાગી દારુ-નોનવેજ, વીડિયો જોઈને બળી ગયા પુરુષો

યુવકે માંગી ફોર્ચ્યુનર ગાડી 
ત્યાં જ દુલ્હને કહ્યું કે ફેરા બાદ દુલ્હાએ ફોર્ચ્યુનર ગાડીની માંગ કરી. તેણે કહ્યું, હું તને લઈને નહીં જઉ. જો લઈને ગયો તો તને 7 દિવસમાં જ મારી નાખીશ. આ મામલામાં યુવકના પિતાએ આરોપોને નકારતા કહ્યું કે દુલ્હનને લઈ જવાનો ઈનકાર કરવાનું કારણ દુલ્હન અને દિકરાની વચ્ચે થયેલી વાતચીત હતી. અમે ફોર્ચ્યુનરની કોઈ માંગ નથી કરી. હવે સમાજ જે સજા આપશે અમને સ્વીકાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ