બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Groom refused to accept three conditions of bride she refused to go sasural

વિચિત્ર કિસ્સો / વિદાય પહેલાં કન્યાના પિતાએ મૂકી એવી 3 શરતો, કે સાંભળી વરરાજાના પગ નીચેથી જમીન સરકી ગઇ

Bijal Vyas

Last Updated: 11:41 AM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 જૂનના રોજ જાન જવાની હતી. તેને લઇ માનવેન્દ્રના ઘરમાં ખુશીઓ મનાવી રહ્યો હતો, અને તે દિવસ પણ આવ્યો પરંતુ લગ્ન બાદ પિતાની શરતોના કારણે વિદાય ના થઇ...

  • માનીતા પિતાએ રાખી 3 વિચિત્ર શરતો 
  • વર અને તેના પિતાએ આ શરતો સાંભળીને લગ્ન માટે ના પાડી દીધી 
  • કન્યા પણ માનીતા પિતા સાથે પોતાના ઘરે જતી રહી 

લગ્નમાં ઢોલ-શરણાઇ વાગે, રીત-રિવાજ થાય પરંતુ ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં લગ્ન સાથે જોડાયેલો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જી, હાં અહીં વિદાય દરમિયાન વધુના પિતાએ વર અને તેના પરિવાર સામે એવી 3 શરતો મૂકી, જેને સાંભળીને સૌના હોંશ ઉડી ગયા. આમાંથી એક શરત હતી કે, વર વધુ વચ્ચે શારીરિક સંબંધ નહીં હોય. 

હકીકતમાં ઝાંસી જિલ્લાના બરુઆસાગર થાના ક્ષેત્રના સિનૌરા નિવાસી માનવેન્દ્રના લગ્ન ગુરસરાંયમાં રહેનારી છોકરી સાથે નક્કી થયા હતા. 6 જૂનના રોજ જાન જવાની હતી. તેને લઇ માનવેન્દ્રના ઘરમાં ખુશીઓ મનાવી રહ્યો હતો, અને તે દિવસ પણ આવ્યો જેની તેઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. 

Topic | VTV Gujarati

અને સમય આવ્યો વિદાઇનો 
દુલ્હન પોતાના માનેલા પિતા અને બહેન સાથે બરુઆસાગર સ્થિત મેરેજ હોલ પહોંચી હતી. ઢોલ નગારાની સાથે જાન પણ મેરેજ હોલમાં પહોચી. અહીં તિલક, જયમાળા, અને સાત ફેરા જેવી રીત વિધિવત કરવામાં આવી. ત્યાર બાદ વિદાઇનો સમય આવ્યો. વરપક્ષ વિદાઇની તૈયારીમાં લાગેલો હતો, ત્યાં જ દુલ્હને સાસરે જવાની ના પાડી દીધી. 

લગ્ન બાદ હનીમૂનમાં પતિના ઊડી ગયા હોશ! પત્ની પુરુષ જ હોવાનું ખૂલ્યું, ઘણા  સમય બાદ પરિવારને થઈ જાણ | After the wedding, the husband got shocked in  honeymoon! It was revealed that

દુલ્હનના પિતાએ રાખી આ ત્રણ શરત 
1. લગ્ન બાદ વર વધુ સાથે કોઇ શારિરીક સંબંધ નહી રાખે. 
2. દુલ્હનની સાથે તેની નાની બહેન પણ તેના સાસરે જશે. 
3. દુલ્હનના માનેલા પિતા ગમે ત્યારે તેના સાસરે આઇ જઇ શકે કોઇ તેને રોકશે નહીં. 

જ્યારે આ ત્રણ શરતો વર અને તેના પિતાએ સાંભળી તો તેઓએ લગ્ન માટે ના પાડી દીધી. ગુસ્સે થયેલી દુલ્હન પણ માનીતા પિતા સાથે પોતાના ઘરે જતી રહી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ