બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Green Leaves: Along with vegetable, its leaves are also beneficial

સ્વાસ્થ્ય / આ એક ચીજના પત્તાનું સેવન કરવાથી વધશે મેમરી પાવર, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, જાણો અન્ય ફાયદા

Pooja Khunti

Last Updated: 11:18 AM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Green Leaves for Strong Eyesight: શાકભાજી સાથે તેના પાન પણ ફાયદાકારક હોય છે. જાણો આ પાનનાં ફાયદા વિશે.

  • મોરિંગાનાં પાનનાં સેવનથી લીવરનું સ્વાસ્થ્ય સારું રહેશે
  • મોરિંગાનાં પાનની અંદર એન્ટીઓક્સિડેન્ટ હોય છે
  • મોરિંગાનાં પાનને પાચન માટે સારા માનવામાં આવે છે

લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. આ સાથે તેના પાનનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. જેમ કે મોરિંગા પાન. તેની અંદર ઘણા ઔષધીય ગુણ હોય છે. મોરિંગાનાં ઝાડને ચમત્કારી માનવામાં આવે છે. તેના ફળ, ફૂલ, પાન, છાલ અને મૂળ, આમ બધું જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મોરિંગાનાં પાનની અંદર ઘણા વિટામીન્સ, ફાયબર, પોટેશિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડેન્ટ જેવા ગુણ હોય છે. જાણીએ મોરિંગાનાં સેવનથી થતાં ફાયદાઓ વિશે. 

લીવરને સ્વસ્થ રાખે 
મોરિંગાનાં પાનનાં સેવનથી તમારા લીવરનું સ્વાસ્થ્ય સારું રહેશે. એક સોધ મુજબ નિયમિત રીતે મોરિંગાનાં પાનનાં સેવનથી લીવરને ક્યારેય નુકસાન નહીં થાય. 

રોગપ્રતિકારક શક્તિ 
મોરિંગાનાં પાનની અંદર એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તેના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સાથે તે ઓક્સિડેટીવ તણાવ ઘટાળે છે. 

વાંચવા જેવું: ઠંડીની સિઝનમાં જડમૂળથી દૂર કરવો છે હાડકાનો દુ:ખાવો? તો રોજ કરો આ એક તેલની માલિશ, તુરંત રિઝલ્ટ

પાચન તંત્ર 
મોરિંગાનાં પાનને પાચન માટે સારા માનવામાં આવે છે. તેની અંદર ફાયબરનું ભરપૂર પ્રમાણ હોય છે. જેના કારણે પાચન તંત્ર મજબૂત બને છે. 

યાદ શક્તિ 
મોરિંગાનાં પાનની અંદર રહેલા એન્ટીઓક્સિડેન્ટ યાદ શક્તિને મજબૂત બનાવે છે. તે ખાસ જ્ઞાનાત્મક કાર્યમાં મદદ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ