બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / google is going to delete the inactive gmail accounts from december 2023

જાણવું જરૂરી / વોર્નિંગ..વોર્નિંગ.. કંપની તમારું ગૂગલ એકાઉન્ટ કરી શકે છે ડિલીટ, તાત્કાલિક કરી નાખો આ કામ, જાણો શું છે GOOGLEની નવી યોજના

Vaidehi

Last Updated: 07:17 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ કેટલાક Gmail એકાઉન્ટને ડિલીટ કરવાનો પ્લાન કરી રહ્યું છે. તમને તમારું એકાઉન્ટ બચાવવું હોય તો માત્ર આ 2 વસ્તુ કરવાની રહેશે. જાણી લો સ્ટેપ્સ.

  • ગૂગલ તમારો એકાઉન્ટ ડિલીટ કરી શકે છે
  • ઈનએક્ટિવ એકાઉન્ટ્સનો સફાયો કરશે કંપની
  • 2 સિમ્પલ સ્ટેપ્સ કરીને બચાવી શકશો એકાઉન્ટ

આજકાલ મોટાભાગનાં ભારતીયો Gmailમાં એકાઉન્ટ ધરાવે છે. હાલમાં ગૂગલે કેટલાક જીમેઈલ એકાઉન્ટ બંધ કરવાનું એલાન કર્યું છે. જેના લીધે લોકોમાં કંફ્યૂઝન વધી ગયું છે જો કે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે તેનાથી બચવા માટે તમારે માત્ર 2 સ્ટેપ્સ ફોલો કરવાનાં રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અમેરિકન કંપની લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતાં જીમેઈલ એકાઉન્ટને બંધ કરવાની તૈયારીમાં છે. એકાઉન્ટ બંધ કરતાં પહેલાં ગૂગલ લોકોને રિમાઈન્ડર મેસેજ મોકલશે.

ઈનએક્ટિવ એકાઉન્ટ બંધ કરવાની તૈયારી
ગૂગલ ઈનએક્ટિવ એકાઉંટથી છૂટકારો મેળવવા માટે ગૂગલ એકાઉન્ટ જ બંધ કરી દેશે. આ પગલા બાદ પ્લેટફોર્મ પર માત્ર એક્ટિવ એકાઉન્ટ જ હાજર રહેશે. ગૂગલે કેટલાક સ્ટેપ્સ જણાવ્યાં છે જે ફોલો કરીને તમે તમારા ગૂગલ એકાઉન્ટ અને Gmail ને સુરક્ષિત કરી શકશો. 

  1. ગૂગલ એકાઉન્ટ બચાવા માટે તમારે 2-4 મહિનાની અંદર ગૂગલ એકાઉન્ટમાં સાઈન ઈન કરી લેવું. Gmailમાં લોગઈન કરીને તમે ગૂગલ એકાઉન્ટને એક્ટિવ રાખી શકશો.
  2. જો તમે જીમેઈલ ચલાવવા નથી ઈચ્છતાં તો ગૂગલની અન્ય સર્વિસનો ઉપયોગ કરી શકો છો. તમે ગૂગલ એકાઉંટમાં લોગઈન કરીને યૂટ્યૂબ પર વીડિયો જોઈ શકો છો. અથવા પ્લેસ્ટોર પરથી કોઈ એપ ડાઉનલોડ કરી શકો છો.

ટૂંકમાં એકાઉન્ટ બચાવવા માટે ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરવો આવશ્યક છે. કંપની ઈચ્છે છે કે કોઈપણ પ્રકારે તમારો એકાઉન્ટ એક્ટિવ રહેવો જોઈએ તેથી જો તમે ઘણાં સમયથી ગૂગલ કે જીમેઈલ એકાઉન્ટ નથી ચલાવી રહ્યાં તો જલ્દીથી શરૂ કરજો. કંપની ડિસેમ્બર 2023થી જીમેઈલ એકાઉન્ટ બંધ કરવાનું શરૂ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ