બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Good news for fishermen of Gujarat: Diesel quantity has been increased according to horse power

મહત્વનો નિર્ણય / ગુજરાતના માછીમારો ગુડ ન્યુઝ: હોર્સ પાવર મુજબ ડીઝલના જથ્થામાં કરાયો વધારો, જાણો હવે કેટલા લીટરનો થશે ફાયદો

Priyakant

Last Updated: 02:18 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Fishermen News: રાજ્ય સરકાર દ્વારા માછીમારોના હિતમાં મોટો નિર્ણય, માછીમારો માટે હોર્સ પાવર મુજબ ડીઝલના જથ્થામાં વધારો કરાયો

  • રાજ્યના માછીમારો માટે સારા સમાચાર
  • હોડીનો ડિઝલનો જથ્થો વધારાયો
  • હોર્સ પાવર મુજબ વધાર્યો જથ્થો

Gujarat Fishermen News :ગુજરાતના માછીમારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્ય સરકાર દ્વારા માછીમારોના હિતમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ હવે માછીમારો માટે હોર્સ પાવર મુજબ ડીઝલના જથ્થામાં વધારો કરાયો છે. વિગતો મુજબ 20 સપ્ટેમ્બરથી માછીમારી માટે જતી હોડીઓને તેનો લાભ મળશે. 

ગુજરાત સરકાર દ્વારા માછીમારોને લઈ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ હવે 20 સપ્ટેમ્બરથી માછીમારોને વધારે ડીઝલ અપાશે. ઓછી લંબાઇ વાળી હોડીમાં ટ્રીપ વાઇઝ ડિઝલનો જથ્થો વધારાયો છે. જેમાં  હોર્સ પાવર મુજબ વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે હવે, 1-44 હોર્સ પાવરમાં હવે 300 લીટર ડીઝલ અપાશે. 

પહેલા કેટલું આપવામાં આવતું હતું ડીઝલ ? 
સરકાર દ્વારા આ પહેલા માછીમારોને 1-44 હોર્ષ પાવરમાં 250 લીટર ડીઝલ અપાતું હતુ. જોકે હવે 1-44 હોર્સ પાવરમાં હવે 300 લીટર ડીઝલ અપાશે. આ સાથે 45-74 હોર્સ પાવરમાં 600 લીટર ડીઝલ અપાશે જે અગાઉ 500 લીટર ડીઝલ અપાતું હતું. આ સાથે 75-100 હોર્સ પાવરમા 4200 લીટર ડીઝલ અપાશે જે અગાઉ 4000 લીટર ડીઝલ અપાતું હતુ. આ તરફ 101 થી વધુ હોર્સ પાવરમાં હવે 4200 લીટર મળશે જે અગાઉ 4000 લીટર ડીઝલ મળતુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ