બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / girlfriends doing yoga while hugging their boyfriend couple yoga session viral video

યોગ કે અશ્લિલ / VIDEO : પ્રેમીને ગળે લગાડીને યોગ કરતી દેખાઈ પ્રેમિકાઓ, 'સેક્સ જેવી ક્રિયાઓનો વીડિયો વાયરલ થતાં લોકો ભડક્યાં

Hiralal

Last Updated: 08:19 PM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમીઓને ગળે લગાડીને યોગ કરતી પ્રેમિકાઓનો વીડિયો વાયરલ થતાં લોકો ભડક્યાં હતા. લોકોને આ યોગામાં સેક્સ જેવી પોઝિશન દેખાઈ હતી.

  • એકબીજાને ગળે ભેટીને કપલે કર્યો યોગા
  • પ્રેમીઓએ પ્રેમીઓને ગળે ભેટી
  • લોકોને લાગી સેક્સ જેવી ક્રિયાઓ 

યોગ કરવો ખૂબ સારો છે પરંતુ તેના કેટલાક નિયમો હોય છે. નિયમો વગરના યોગા ન શોભે. તાજેતરમાં પ્રેમીઓના યોગનો એવો વીડિયો વાયરલ થયો છે જે જોઈને લોકો ભડક્યાં છે કારણ કે લોકોના આમાં સેક્સ જેવી પોઝિશન લાગી હતી. તાજેતરના એક ઠેકાણે સામૂહિક યોગનો કાર્યક્રમ ગોઠવાયો હતો પ્રેમી-પંખીડા પણ તેમાં ભાગ લેવા પહોંચ્યાં હતા. યોગ કરવા માટે જેવી ક્રિયાની જરુર હોય છે તેવું અહીંયા કંઈ જોવા ન મળ્યું હતું. કારણ કે પ્રેમિકાઓ પ્રેમીઓને ગળે ભેટીને તેના પર બેસીને યોગા કરતી જોવા મળી હતી. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ગર્લફ્રેન્ડ કપલ યોગા સેશન દરમિયાન પોતાના પ્રેમીપંખીડાને ગળે લગાવીને યોગા કરતી જોવા મળી રહી છે. યોગનો આવો વીડિયો તમે પહેલીવાર જોયો હશે. આ વીડિયો જોયા બાદ તમારા મોઢામાંથી એ વાત નીકળી જશે કે કાશ તમે પણ આ યોગ તમારી ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે કરતા હોય તો કેવી મજા આવે. જોકે લોકોને આ વીડિયોમાં ખોટું જ લાગ્યું છે. લોકોની પ્રતિક્રિયા પરથી એવું જણાતું હતું કે તેમને આમાં સેક્સની પોઝિશન જેવું લાગતું હતું. 

પ્રેમિકાઓ ગળે લગાવીને પ્રેમી સાથે કરે છે યોગ
ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ઘણા બધા યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવી સ્થિતિમાં એક યુઝરે લખ્યું કે, સિંગલ લોકો માટે આ યોગ નથી. સાથે જ અન્ય એક યુઝરે લખ્યું કે કાશ અમારી પણ એક ગર્લફ્રેન્ડ હોત. આ વીડિયોને અત્યાર સુધીમાં 5.89 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને ઘણી વખત શેર કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ