બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / gadgets story mobile phone calls can increased risk of high blood pressure study

ચોંકાવનારૂ / મોબાઈલમાં કલાકો સુધી વાતો કરનારનું આવી બન્યું, થાય છે જીવલેણ બીમારી, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

Kishor

Last Updated: 06:30 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રીસર્ચમાં સામે આવ્યું છે કે 30 મિનીટ કે તેથી વધુ સમય સુધી મોબાઈલમાં વાત કરવાથી બ્લડ પ્રેશર કે હાયપર ટેન્શનનું જોખમ 12 ટકા વધુ રહ્યું છે.

  • યુરોપિયન હાર્ટ જર્નલ ડિજિટલ હેલ્થનો રિપોર્ટ
  • અઠવાડિયામાં 30 મિનિટ કે તેથી વધુ સ્માર્ટફોનમાં વાત કરવાથી બ્લડ પ્રેશરનું જોખમ
  • 30 થી 79 વર્ષ લગભગ 1.3 અબજ લોકોને હાઈબ્લડ પ્રેશરની બીમારી

અઠવાડિયામાં 30 મિનિટ કે તેથી વધુ સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી બ્લડ પ્રેશર અથવા હાઇપરટેન્શન સહિતની જીવલેણ બીમારીનું જોખમ 12 ટકા વધી જાય છે. આવું યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી ના જર્નલ, યુરોપિયન હાર્ટ જર્નલ ડિજિટલ હેલ્થના નવા સંશોધનમાં સામે આવ્યુ છે. રિપોર્ટમાં સામે આવેલ માહિતી વિષે સદર્ન મેડિકલ યુનિવર્સિટીના લેખક પ્રોફેસર જિયાનહુઇ કિને કહ્યું હતું કે લોકો મોબાઇલ ફોનમાં સતત વાત કરતા હોય છે. ત્યારે મોબાઈલ પરની આ વાત ખાસ હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. લાંબા સમય સુધી ફોનમાં વાતો કરવા કરવાનો સીધો મતલબ એવું છે કે તે હૃદયને વધુ નુકસાન કરે છે.

હવે કોઈ કૉલ પર નહીં થાય ફ્રોડ! ફોન કરનારનું સાચું નામ દેખાશે, આવી રહ્યો છે  નવો નિયમ | trai to moot mechanism for kyc based caller name display

વિશ્વભરમાં 30 થી 79 વર્ષ લગભગ 1.3 અબજ લોકોને હાઈબ્લડ પ્રેશરની બીમારી
મોબાઈલથી થતા નુકસાનની સાથે સાથે અનેક ચોંકાવનારા તારણો પણ સામે આવ્યા છે. જેમાં  વિશ્વની લગભગ ત્રણ ચતુર્થાંશ વસ્તી 10 વર્ષથી વધુની ઉંમર ધરાવે છે જે લોકોં પાસે મોબાઈલ છે.  સાથે સાથે ચોંકાવનારી વાત એ છે કે વિશ્વભરમાં 30 થી 79 વર્ષ લગભગ 1.3 અબજ લોકો હાઈબ્લડ પ્રેશરની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. સાથે સાથે હાઈ બ્લડ પ્રેશરએ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું મોટું કારણ છે. 

મોબાઈલ ફોનથી પણ કરી શકો છો સારી કમાણી, જાણી લો ઘરે બેઠા રૂપિયા કમાવવાની આ  રીતો money making tips earn money from your smartphone


મોબાઈલનો પ્રભાવ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં એક સમાન

સ્ટડી માંથી નીકળેલા નિચોડ મુજબ જે લોકો સપ્તાહમાં એક વખત મોબાઈલ ફોન ને થી વાત કરે છે તેમનામાં હાઇપર ટેન્શનનું જોખમ 7% જોવા મળી રહ્યું છે. જેની સંખ્યા 13,984 હતી. બીજી બાજુ અભ્યાસમાં સામે આવ્યું છે કે દર અઠવાડિયે 30 કે તેથી વધુ મિનિટ મોબાઇલ ફોનમાં વાત કરનાર લોકોમાં હાઈપરટેન્શનનું જોખમ 12 ટકા સુધી પહોંચી શકે છે. તેમનામાં હાઈ બ્લડ પ્રેશરના કેસ પણ ચિંતાજનક રીતે વધે છે. અહીં મહત્વની વાત એ પણ છે કે મોબાઇલ ફોનના ઉપયોગની પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં સમાન જોવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ