બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Politics / Former Congress President Rahul Gandhi may come to Gujarat

વિરોધ / કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત, કરી શકે છે ટ્રેક્ટર રેલી

Dharmishtha

Last Updated: 12:44 PM, 13 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. રાહુલ ગાંધી ગુજરાતમાં ટ્રેકટર રેલી કરી શકે છે. પંજાબ અને હરિયાણા બાદ ગુજરાતમાં ટ્રેકટર રેલી કરશે. તેઓ ખેડૂતને અસર કરી રહેલા કૃષિ બિલના વિરોધમાં રાહુલ ગાંધી ગુજરાતમાં રેલી યોજી શકે છે.

  • રાહુલ ગાંધી ગુજરાતમાં કરી શકે છે ટ્રેકટર રેલી
  • ગુજરાતમાં રાહુલની 50 કી.મી.ની ટ્રેકટર થઈ શકે છે રેલી  
  • પંજાબ અને હરિયાણા બાદ ગુજરાતમાં કરશે ટ્રેકટર રેલી

ગુજરાતમાં રાહુલની 50 કી.મી.ની ટ્રેકટર રેલી થઈ શકે છે. ખેડૂતને લગતા 3 કાયદાઓનો ગુજરાતમાં  વિરોધ કરી શકે છે. પંજાબ અને હરિયાણા બાદ ગુજરાતમાં ટ્રેકટર રેલી કરશે. 

ગુજરાત કોંગ્રેસ દ્વારા હાલ આ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓક્ટોમ્બર માસના અંત સુધીમાં રાહુલ ગાંધી  ગુજરાત આવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ દરમિયાન 8 બેઠકોની પેટાચૂંટણીમાં રાહુલના પ્રવાસની અસર થઈ શકે છે.

બીજી તરફ ગુજરાતમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. તે સમયે રાહુલ ગાંધી ગુજરાતમાં કૃષિ બિલના વિરોધમાં ટ્રેકટર રેલીનું આયોજન કરી રહ્યા છે. આથી લોકોમાં આ રેલી ચૂંટણીલક્ષી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ