બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / Former CM calls woman laundress at home and gives her MLC ticket, huge debate in politics

રાજનીતિ / કપડાં ધોવાનું કામ કરતી મહિલાને લાલૂ સ્ટાઈલમાં અપાઈ MLCની ટિકિટ, પૂર્વ CMએ અચાનક ઘરે બોલાવી અને..

ParthB

Last Updated: 11:33 AM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાજિક ન્યાયના ચેમ્પિયન કહેવાતા RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કપડા ધોતી મહિલાને MLC ટિકિટ આપીને બધાને ચોંકાવી દીધા છે.

  • RJDએ એક સામાન્ય મહિલાને MLCના ઉમેદવાર બનાવ્યા
  • મુન્ની રજક પટણામાં કપડા ધોવવાનું કામ કરે છે 
  • મુન્ની દેવી પાસે પોતાનો મોબાઈલ ફોન પણ નથી 

રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવએ આખરે કેમ સમાજિક ન્યાયના ચેમ્પિયન કેમ કહેવામાં આવે છે.  આનું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે તેમણે દલિત સમાજમાંથી આવતી એક સામાન્ય મહિલાને વિધાન પરિષદના ઉમેદવાર બનાવ્યા. આ દલિત મહિલાનું નામ મુન્ની રજક છે, જે નાલંદાના બખ્તિયારપુરની રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે, મુન્ની રજક પટનામાં લોન્ડ્રી કરે છે.

મુન્ની દેવી પાસે પોતાનો મોબાઈલ ફોન પણ નથી 

આશ્ચર્યની વાત તો એ છે કે, આ જમાનામાં મન્ની દેવી પાસે પોતાનો મોબાઈલ ફોન પણ નથી. MLC ઉમેદવાર જણાવ્યું છે કે, તેઓ પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરેથી સંદેશો આવ્યો હતો કે, તેમને ઘરની અંદર બોલાવવામાં આવ્યા હતાં. તે વખતે ઘણી ગભરાઈ ગઈ હતી. મન્ની દેવીએ જણાવ્યું હતું  કે, તેના ડરનું કારણ વાસ્તવમાં એ હતું કે તેણીને લાગ્યું કે તેણીએ કંઈક ખોટું કર્યું છે, જેના કારણે તેમને રાબડિયાવાસની અંદર ઠપકો આપવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. પરંતુ એવ ન હતું. જેવી મુન્ની દેવી રાબડીના ઘરની અંદર ગઈ કે તરત જ તેની સાથે કંઈક એવું બન્યું જેની તેણે સપનામાં પણ કલ્પના કરી ન હતી. 

મુન્ની દેવી રજક પટણામાં કપડા ધોવવાનું કામ કરે છે 

ઘરની અંદર પાર્ટીના સુપ્રીમો લાલુ પ્રસાદ, રાબડી દેવી પોતે, વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને તેમના મોટા ભાઈ અને ધારાસભ્ય તેજ પ્રતાપ હાજર હતાં. તેમણે મુન્ની દેવીને કહ્યું કે, RJDની તરફથી તેઓ MLCની ઉમેદવાર જાહેર કરાઈ છે. MLC ઉમેદવારની ટિકિટ મળ્યા બાદ મુન્ની દેવીએ મીડિયાને કહ્યું, "લાલુ પરિવારના તમામ સભ્યોનો આભાર. જ્યારે મને રાબડી દેવી મળી. હું ડરી ગઈ હતી. જે બાદ બધા મને ત્યાં લઈ ગયા, પરંતુ બધાએ એક ગરીબ કપડા ધોવવા વાળીને બહુ મોટી ગીફ્ટ આપી હતી. 

20 જૂને બિહાર વિધાન પરિષદની 7 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી

રસપ્રદ વાત એ છે કે મુન્ની દેવી એક સામાન્ય આરજેડી કાર્યકર છે. એમએલસી ઉમેદવાર તરીકે જાહેર થયા પછી, તેણીનો એક  જૂનો વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે મુન્ની દેવીએ ભૂતકાળમાં રાબડી દેવીના ઘરે CBI અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહી હતી. નોંધનીય છે કે સીબીઆઈએ ભૂતકાળમાં આરજેડી નેતાના ઘરે દરોડા પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે, 20 જૂને બિહાર વિધાન પરિષદની 7 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. જેમાંથી 3 બેઠકો પર આરજેડીની જીત લગભગ નક્કી છે. આરજેડીના યુવા આરજેડી અધ્યક્ષ શોએબ અને રોહતાસથી યુવા નેતા અશોક કુમાર પાંડેને પણ MLC ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ