બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / food items that should not eat with watermelon items to ignore while eating watermelon

હેલ્થ ટિપ્સ / ઉનાળામાં તરબૂચ સૌથી સારું, પણ ખાતી વખતે તમે પણ નથી કરતાં ને આ ભૂલ? હેલ્થ પર પડી શકે છે ભારે

Manisha Jogi

Last Updated: 11:07 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તરબૂચથી શરીર હાઈડ્રેટેડ રહે છે. શું તમને તરબૂચ ખાવાની સાચી રીત ખબર છે? તરબૂચની સાથે કેટલીક ફૂડ આઈટમનું બિલકુલ પણ સેવન ના કરવું જોઈએ.

  • ગરમીમાં તરબૂચનું જરૂરથી સેવન કરવું જોઈએ.
  • તરબૂચની સાથે આ ફૂડ આઈટમનું બિલકુલ પણ સેવન ના કરવું જોઈએ.
  • આ ફૂડ આઈટમનું તરબૂચ સાથે સેવન કરવાથી આરોગ્યને થઈ શકે છે નુકસાન.

તરબૂચ ખાવાનું કોને ન ગમે.  ગરમીમાં તરબૂચનું જરૂરથી સેવન કરવું જોઈએ. તરબૂચથી શરીર હાઈડ્રેટેડ રહે છે. તરબૂચમાં પોટેશિયમ, રાઇબોફ્લેવિન, આયર્ન, કેલ્શિયમ, ઝિન્ક, ફાઇબર, નિયાસિન, આયર્ન, વિટામિન-એ, સી, બી અને લાઇકોપીન જેવા અન્ય પોષક તત્ત્વો રહેલા છે. શું તમને તરબૂચ ખાવાની સાચી રીત ખબર છે? તરબૂચની સાથે કેટલીક ફૂડ આઈટમનું બિલકુલ પણ સેવન ના કરવું જોઈએ. શું તમે પણ તરબૂચની સાથે આ ફૂડ આઈટમનું સેવન કરો છો? તો સાવધાન! તમારા આરોગ્યને ફાયદો થવાની સાથે નુકસાન થઈ શકે છે. 

દૂધ
દૂધ અથવા દૂધથી બનેલ વસ્તુઓ (દહી, રસમલાઈ તથા દૂધથી બનેલ અન્ય વસ્તુ)નું સેવન ના કરવું જોઈએ. જેનાથી પાચન પ્રક્રિયામાં પરેશાની થઈ શકે છે. 

Milk and watermelon
Milk and watermelon

સફરજન
તરબૂચ અને સફરજનનું એકસાથે સેવન ના કરવું જોઈએ. આ બે ફળનું એકસાથે સેવન કરવાથી અપચો અથવા ગેસ થવાનું જોખમ રહે છે. 

apple and watermelon
apple and watermelon

ફરસાણ
તરબૂચ અને ફરસાણનું એકસાથે સેવન ના કરવું જોઈએ. આ બે વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. 

namkeen and watermelon
namkeen and watermelon

તળેલા નાશ્તા
તરબૂચ અને તળેલા નાશ્તાનું એકસાથે સેવન ના કરવું જોઈએ. આ બે વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી પાચન પ્રક્રિયા પર અસર પડી શકે છે. 

fried item and watermelon
fried item and watermelon


(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ