બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

VTV / ભારત / flight engine caught fire due to bird collision 122 passengers on board in japan

ઘટના / VIDEO : ઉડતા વિમાનમાં સળગીને મરતાં બચ્યાં 122 પ્રવાસીઓ, હવાઈ સફરની ખૌફનાક ઘટનાથી હડકંપ

Dinesh

Last Updated: 03:56 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

plane caught fire: દક્ષિણ કોરિયાથી ઈચિયોને હવાઈ હડ્ડે રાત્રીના સમય લગભગ 2.30 વાગ્યે ફલાઈટ જવાની હતી ત્યારે આ ઘટના બની હતી

  • વિમાનમાં ઉડાન દરમિયાન સ્ટારબોર્ડમાં પક્ષી ટકરાયો 
  • સ્ટારબોર્ડમાં પક્ષી ટકરાતા વિમાનમાં લાગી આગ
  • દક્ષિણ કોરિયાથી ઈચિયોને વિમાન જઈ રહ્યો હતો


એક વિમાનમાં ઉડાન દરમિયાન સ્ટારબોર્ડમાં પક્ષી ટકરાવવાના કારણે એન્જિનમાં આગ લાગી હતી. ટીવે એયરની આ ફ્લાઈટ બોઈંગ 737-800, 122 પાત્રિઓને લઈ જઈ રહી હતી. એન્જિનમાં આગ લાગવાના પગલે યાત્રિકો ભયભીત થઈ ગયા હતા. તેમજ વિમાનમાં ગમગીન વાતાવરણ છવાયું હતું. જો કે, તમામ યાત્રીઓ સુરક્ષીત છે. ફ્લાઈટને ઈમરજન્સી લેડિંગ  કરવાનો વારો આવ્યો હતો. જેમાંથી યાત્રિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. વિયોન રિપોર્ટ મુજબ આ ઘટના ત્યારે બની હતી. રાત્રીના સમય લગભગ 2.30 વાગ્યે દક્ષિણ કોરિયાથી ઈચિયાને હવાઈ હડ્ડે ઉતરવાની હતી.

ઈમરજન્સી લેન્ડિગ 
એક રિપોર્ટ મુજબ વિમાનની ઉડાન દરમિયાન એક પક્ષી સ્ટારબોર્ડ એન્જિનને ટકરાયું હતું. જેના કારણે તે એન્જિનમાં આગ લાગી ગઈ હતી. જેના પગલે વિમાનની અંદર સવાર મુસાફરોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી. પ્લેનની ઝડપ હોવાને કારણે આગ વિમાનના પાછળ ભાગ સુધી પહોંચી ગઈ હતી. જેના પગલે પાયલોટની સમયસૂચકતા દાખવી ઈમરજન્સી લેન્ડિગ કર્યું હતું.  

'અમારા હાથ અને શરીર કાપવા લાગ્યું હતું'
વિમાનમાં આગ લાગવાના કારણે ભયનો માહોલ છવાયો હતો. યાત્રિકોએ આ ઘટનાનો વર્ણન કરતા કહ્યું હતું કે, અમારા હાથ અને શરીર કાપવા લાગ્યું હતું. અમે તે સમય અમારી મોત નજીક જોઈ લીધી હતી અને એક પણ શબ્દ બોલી શકવાની હાલતમાં ન હતા. અમને લાગતું હતું કે, અમે ક્યારે ફરીવાર ઉંડાન ભરી શકીશું નહી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ