બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Fighter Teaser out the action of Hrithik and Deepika will blow your mind

આતુરતાનો અંત / Fighter teaser: નસોમાં દેશભક્તિનું જોશ ભરી દેશે ફાઈટરનું આ દમદાર ટીઝર, હૃતિક અને દીપિકાનું એક્શન જોઇ હોશ ઉડી જશે

Megha

Last Updated: 12:48 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલ ફિલ્મ 'ફાઇટર'નું ટીઝર રીલીઝ થયું છે, જેમાં હૃતિક રોશન, દિપીકા પાદુકોણ અને અનિલ કપૂર જબરદસ્ત સ્ટંટ કરતાં નજર આવી રહ્યા છે.

  • હૃતિક રોશનની આવનારી ફિલ્મ 'ફાઇટર' નું ટીઝર રીલીઝ 
  • હૃતિક, દિપીકા અને અનિલ જબરદસ્ત સ્ટંટ કરતાં નજર આવી રહ્યા છે
  • ફિલ્મ 'ફાઇટર' એરિયલ એક્શન ડ્રામા ફિલ્મ છે

હૃતિક રોશનની આવનારી ફિલ્મ 'ફાઇટર' છેલ્લા ઘણા દિવસોથી લોકો વચ્ચે ચર્ચાની વિષય બની છે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ અને અનિલ કપૂર પણ લીડ રોલમાં હશે. સાથે જ ટીવી અભિનેત્રી સંજીદા શેખ પણ મહત્વના રોલમાં જોવા મળશે. હાલ ફિલ્મ 'ફાઇટર'નું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. 

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલ ફિલ્મ 'ફાઇટર'ના ટીઝરમાં હૃતિક, દિપીકા અને અનિલ જબરદસ્ત સ્ટંટ કરતાં નજર આવી રહ્યા છે. ફિલ્મમાં આ એક્ટર એરફોર્સ પાયલટની ભૂમિકામાં નજર આવશે. સાથે જ હૃતિક રોશન અને દિપીકા પાદુકોણ પહેલી વખત કોઈ ફિલ્મમાં સાથે કામ રહ્યા છે અને ટીઝર જોઇને દર્શોને એમની જોડી પસંદ આવી હોય એવું લાગી રહ્યું છે. 

'ફાઇટર' યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ એરફોર્સની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. સાથે જ ટીઝર જોઇને એટલી ખબર પડી ગઈ છે કે આ VFX થી ભરેલી મનોરંજક ફિલ્મ છે. 'ફાઇટર'ને ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ તરીકે ઓળખવામાં આવી રહી છે, જેમાં હૃતિક અને દીપિકા હવામાં સ્ટંટ કરતા જોવા મળશે.જણાવી દઈએ કે આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024 ના રોજ રીલીઝ થશે. આ એરિયલ એક્શન ડ્રામા ફિલ્મ છે. 

હાલ રીલીઝ કરેલ ટીઝરને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફેન્સ તેના ખૂબ વખાણ કરતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું- ટીઝરમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી અદભૂત છે. મને ખાતરી છે કે આ બંને ફિલ્મમાં ધૂમ મચાવશે. અન્ય યુઝરે લખ્યું - ટીઝર શાનદાર છે, મને હૃતિક અને દીપિકાની કેમેસ્ટ્રી ખૂબ જ ગમી. વધુ એક યુઝરે લખ્યું- ફાઈટર ટીઝર શાનદાર છે એક ફ્રેમમાં ત્રણ ફેવરિટ એક્ટર હૃતિક, દીપિકા અને અનિલ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ