બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / farmers daughter royal wedding even animal are invited for the marriage

રૉયલ વેડિંગ / ખેડૂતની દીકરીના જાજરમાન લગ્ન: ગાય-ભેંસ, કૂતરા જ નહીં કિડીઓ માટે પણ કરાઇ જમવાની વ્યવસ્થા, મંડપ જોઈને ગામના લોકો ચોંકયા

Arohi

Last Updated: 10:24 AM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Royal Wedding Of Animal: મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લાના એક ખેડૂતના લગ્ન ખૂબ જ ચર્ચામાં છે. અહીંના મોતાલાના કોથલીના ખેડૂત પ્રકાશ સરોદે ભવ્ય રીતે પોતાની દિકરીના લગ્ન કર્યા. આ લગ્નમાં જાનવરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

  • મહારાષ્ટ્રમાં થયા અનોખા લગ્ન 
  • ખેડૂતની દીકરીના રૉયલ વેડિંગ 
  • જમણવારમાં જાનવરોને પણ આમંત્રણ 

મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં એક ખેડૂતની દિકરીના લગ્ન ખૂબ ચર્ચામાં છે. હકીકતે આ લગ્નમાં ગાય, ભેંસ, કૂતરા, કિડીઓ સુધીને ભોજન આપવામાં આવ્યું. મંત્રીઓ- અધિકારીઓના ઘરના લગ્ન પણ તેની આગળ ફેલ માનવામાં આવી રહ્યા છે. હાલ સંપૂર્ણ વિસ્તારમાં બધા બુલઢાના જિલ્લાના આ લગ્નનો ઉલ્લેખ કરી રહ્યા છે. 

કિસાનને ભવ્ય રીતે કર્યા દિકરીના લગ્ન 
બુલઢાનાના મોતાલા વિસ્તારના કોથલી નામના ગામના ખેડૂત પ્રકાશ સરોદે પોતાની દિકરાના લગ્ન અતુલ દિવાન નામના યુવક સાથે નક્કી કર્યા હતા. વ્યવસ્થાને જોઈને ન હતું લાગી રહ્યું કે આ એક ખેડૂતની દિકરીના લગ્ન છે. આલીશાન મંડપ અને વિશાળકાય સ્ટેજની પણ ખૂબ ચર્ચા લોકોની વચ્ચે છે. 

4 એકરમાં મંડપ, જાનવરોને પણ ભોજન 
ખેડૂને 4 એકરમાં લગ્નનો મંડપ લગાવ્યો. અંદર આંખોને લુભાવનાર સ્ટેજ. જાન કાઢવા માટે આલીશાન રથ. લગ્નમાં સામાન્ય લોકોની સાથે સાથે જાનવરોની પણ દાવતની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

ખેડૂતોએ જે રાત્રે લગ્ન કર્યા તેના સવારે ગામના જાનવર ગાય, બળદને 3 ટ્રોલી કુટાર, 10 ક્વિંટલ ઢેપ, કૂતરાની રોટલીઓ, કિડીઓને પણ શાકરની દાવત આપી છે. તેના ઉપરાંત ખેડૂતની આસપાસના 5 ગામના દરેક સમાજના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

દિકરીના આલીશાન લગ્ન થાય તેવી હતી માતા-પિતાની ઈચ્છા 
ખેડૂત પ્રકાશના અનુસાર તેમના મૃતક માતા-પિતાની ઈચ્છા હતી કે તેમની દિકરીના લગ્ન યાદગાર અને ચર્ચિત રીતે થાય. દિકરીના બાળપણથી જ પૈસા જમા કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. 

આખા લગ્નમાં 30થી 35 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. સગા સંબંધીઓ પાસેથી પણ ઉધાર લેવામાં આવ્યા છે. પ્રકાશ સરોદે આગળ જણાવ્યું કે તેમની પાસે ખેતી માટે કુલ 7 એકડ ખેતર છે. ત્યાં જ બીજા માટે 10-12 એકડ જમીનને ભાડે લઈને ખેતી કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ