બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / famous-gangster-bhima-dula-surrenders-at-porbandar-court-for-double-murder-case

NULL / VIDEO: કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલાએ કોર્ટમાં કર્યું સરેંન્ડર જાણો શું બની હતી ઘટના

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલાએ કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું છે. હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારાયા બાદ ભીમા દુલાએ કોર્ટ પાસે સરેન્ડર માટે 1 માસની મુદત માંગી હતી.જે આજે પુરી થતાં ભીમા દુલાએ પોરબંદરની કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું હતું.

મહત્વનું છે કે પોરબંદરના રાણાવાવમાં થયેલ ડબલ મર્ડરના કેસમાં ભીમા દુલા આરોપી છે. અને આ કેસમાં ભીમા દુલા અને છગન રાણાવદરા સહિત બે આરોપીઓને ઓટોબર માસમાં હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

ઉલ્લેખનીય છે કે ભીમા દુલાના નામે આ પહેલાં પણ કેટલાક કેસ નોંધાયા છે અન ફરિયાદો થયેલ છે. ત્યારે ગત માસમાં ભીમા દુલાએ કરેલ ડબલ મર્ડરને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે કોર્ટ પાસે સરેન્ડર કરવા માંટે પુરા એક માસનો સમય માંગતા કોર્ટે તેને સમય આપ્યો હતો.

આ મર્યાદા પુર્ણ થતાં જ આજે તેણે કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું હતું. અત્રે જણાવી દઇએ કે કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ