બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / esha and hema malini skipped karan deol wedding sunny deol did not invited them

મનોરંજન / ધર્મેન્દ્રના બન્ને પરિવાર વચ્ચે ઝગડાનો અંત! તો પછી કરણ દેઓલના લગ્નમાં કેમ હેમા માલિનીએ ન આપી હાજરી?

Arohi

Last Updated: 02:32 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karan Deol Wedding: હાલમાં જ કરણ દેઓલ તેની બાળપણની મિત્ર દ્રિષા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આ ગ્રાન્ડ વેડિંગમાં હેમા માલિની અને ઈશા દેઓલની ગેરહાજરી ઉડીને આંખે વળગી. ધરમેન્દ્રના બન્ને પરિવાર વચ્ચે હવે ઝગડો તો ખતમ થઈ ચુક્યો છે. પરંતુ હેમા માલિનીએ અને ઈશાએ લગ્નમાં હાજરી શા માટે ન આપી?

  • 18 જૂને કરણે દ્રિષા આચાર્ય સાથે કર્યા લગ્ન 
  • બાળપણની મિત્ર સાથે કરણે કર્યા લગ્ન 
  • લગ્નમાં હેમા માલિનીએ ન હતી આપી હાજરી 

કરણ દેઓલના ગ્રેન્ડ વેડિંગ ચર્ચામાં રહ્યા હતા. આખા લગ્નમાં ધર્મેન્દ્રના બીજા પરિવારના આવવા પર ખૂબ સસ્પેન્સ રહ્યું. અંતમાં ન તો હેમા માલિની આવી અને ન તેમની દિકરીઓ. લગ્ન બાદ ઈશા દેઓલે કરણને ઈન્સ્ટા પર વિશ કર્યું. એક્ટ્રેસની પોસ્ટ જોઈને લોકો સરપ્રાઈઝ થયા. આ વાત કન્ફર્મ છે કે ઈશાના સનીના પરિવાર સાથે સારા સંબંધો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Deol (@imkarandeol)

લગ્નમાં હેમા માલિનીએ શા માટે ન આપી હાજરી? 
પરંતુ એક સવાર બધાના મનમાં છે કે જો સંબંધ સારા છે તો ઈશા ભત્રીજાના લગ્નમાં શા માટે શામેલ ન થઈ. એવામાં ખબર સામે આવી છે કે આટલા વર્ષોમાં દેઓલ પરિવારની વચ્ચે વસ્તુઓ ખૂબ બદલાઈ ગઈ છે. માટે સનીએ પર્સનલી જઈને તેમને ઈનવાઈટ કર્યા હતા. એ સાચુ છે કે હેમા માલિનીને લગ્નનું ઈનવાઈટ ન હતું મળ્યું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Deol (@imkarandeol)

તે તે સમયે શહેરમાં પણ ન હતી. માટે સનીના પરિવારે હેમા માલિનીને લગ્નનું ઈન્વાઈટ ન આપ્યું. હજુ સુધી બન્ને પરિવારોનો એક બીજા સાથે સામનો નથી થયો. ધર્મેન્દ્રના બન્ને પરિવાર ક્યારેય પણ એક બીજાને નથી મળતા. તે આ રીતે જ રહે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

સનીની ફેમિલી સાથે ઈશા છે કનેક્ટેડ 
એક રિપોર્ટ અનુસાર ઈશા દેઓલ સનીની ફેમિલી સાથે કનેક્ટેડ છે. પોતાના ભત્રીજાઓની સાથે તે સારો બોન્ડ શેર કરે છે. તે હંમેશા તેમના સારા માટે દુઆ માંગે છે. આજ કારણ છે કે ઈશા દેઓલે કરણને પબ્લિકલી લગ્નની શુભકામનાઓ આપી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

રિપોર્ટ અનુસાર ધર્મેન્દ્રના બન્ને પરિવારોની વચ્ચે હવે કોલ્ડ વોર ખતમ થઈ ચુકી છે. તે હવે વધારે મેચ્યોર થઈ ગયા છે. એક બીજાના સ્પેસનું સન્માન કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ