બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / entrtainment news Pulkit Samrat Varun Sharma Kissing Video people say they are both gay

VIDEO / વરૂણ શર્માને ગળેથી ભેટતાની સાથે જ પુલકિત સમ્રાટે કરી એવી ભૂલ, ફેન્સે કહ્યું 'દોસ્તાના 2માં લઇ લો'

Manisha Jogi

Last Updated: 10:10 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરુણ શર્મા અને પુલકિત સમ્રાટ સોમવારે મોડી રાત્રે સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે ગયા હતા. તેમનો આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • વરુણ શર્મા અને પુલકિત સમ્રાટ વચ્ચે શું ચાલી રહ્યું છે?
  • વરુણ શર્મા અને પુલકિત સમ્રાટનો વિડીયો. 
  • લોકોના મનમાં ઉભા થયા સવાલ, બંને વચ્ચે શું ચાલી રહ્યું છે?
     

બોલીવુડની ટોપ કોમેડી મૂવી સીરિઝમાં ભજવેલ તમામ પાત્ર આજે પણ લોકોને યાદ છે. આ ફિલ્મની કાસ્ટ પણ એકબીજાના સંપર્કમાં રહે છે. જ્યારે પણ આ સ્ટાર્સ મળે છે ત્યારે તેઓ મસ્તી કરતા જોવા મળે છે. તાજેતરમાં આવો જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ફિલ્મના બે કો-સ્ટાર્સ વરુણ શર્મા અને પુલકિત સમ્રાટ લિપ કિસ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ તયો છે અને લોકો સવાલ પૂછી રહ્યા છે, કે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે?

વરુણ અને પુલકિત મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચ્યા
વરુણ શર્મા અને પુલકિત સમ્રાટ સોમવારે મોડી રાત્રે સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે ગયા હતા. જ્યાં તેઓ એકબીજાને જોઈને ખુશ થઈ ગયા હતા. આ બંનેએ ભૂલથી કંઈક એવું કરી લીધું કે, વિડીયો જોનારા લોકો અચંબામાં મુકાઈ ગયા છે. તેમણે એકબીજા હગ કર્યું અને લિપ કિસ કરી. આ હવે જાણીજોઈને થયું કે પછી અજાણતા થયું તે કહેવું મુશ્કેલ છે.  આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

 

ટ્વિનિંગ ડ્રેસ
વરુણ અને પુલકિતની નિકટતા જોઈને તેમની સેક્સ્યુઆલિટી પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, બંને સ્ટાર્સે ટ્વિનિંગ કર્યું છે અને બ્લેક એન્ડ બ્લ્યૂ ડેનિમ પહેર્યું છે. તેમના કપડા એકસમાન હોવાને કારણે લોકોના મનમાં વધુ શંકા ઉભી થઈ રહી છે. આ વિડીયો અનેક વાર શેર કરવામાં આવ્યો છે. 

કમેન્ટ્સ
સેલેબ્સ વચ્ચે આ પ્રકારની કેમિસ્ટ્રી જોવા મળે અને સોશિયલ મીડિયા પર ટ્રોલ ના થાય તેવું કેવી રીતે બની શકે? આ કારણોસર પુલકિત અને વરુણના આ વિડીયો પર મજેદાર કમેન્ટ્સ કરવામાં આવી રહી છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આ બંને વચ્ચે દોસ્તાના શું છે કે શું?’ તો અન્ય એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘બોલીવુડમાં હોલીવુડવાળી ફીલિંગ આવી રહી છે.’ બીજા એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આ બંને વચ્ચે આ પ્રકારની કેમેસ્ટ્રી ક્યારથી શરૂ થઈ?’


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ