બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / Extra / entertainment-bollywood-south-film-actor-mahesh-babu-birthday-and-his-hits-films

NULL / તો સાઉથની આ રિમેક ફિલ્મના કારણે ચમકી હતી સલમાનની કિસ્મત

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

તેલુગુ સિનેમાના સુપરસ્ટાર મહેશ બાબુ 9 ઓગસ્ટે 43 વર્ષના થઈ જશે. મહેશ બાબુનું અસલી નામ મહેશ ઘટમ્માનેની છે. એક્ટર હોવાની સાથે સાથે તેઓ એક પ્રોડ્યૂસર અને મીડિયા પર્સનાલિટી પણ છે. બોલિવુડના 'દબંગ ખાન' સાલમાન ખાનનું ડૂબતુ કરિયર પણ મહેશ બાબુની એક ફિલ્મની રિમેકના કારણે બચ્યુ હતુ. 

મહેશ તેલુગુ સિનેમાના જાણીતા એક્ટર કૃષ્ણાના દિકરા છે. વાત કરીએ તેમના ફિલ્મી સફરની તો જણાવી દઈએ કે વર્ષ 1979માં ફિલ્મ 'નીદા'માં તેઓ એક બાલ કલાકારના રોલમાં જોવા મળ્યા હતા. તે વખતે મહેશ ફક્ત 4 વર્ષના હતા.

જણાવી દઈએ કે મહેશે વર્ષ 2001માં ફિલ્મ 'મુરારી'માં કામ કર્યુ હતુ. આ ફિલ્મમાં કેન્સર સામે લડી રહેલી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે લીડ રોલમાં હતી. જણાવી દઈએ કે તે વખતે મેહશની ઉંમર 26 વર્ષ હતી.

પણ કદાચ જ તમને ખબર હશે કે મહેશબાબુની જ એક ફિલ્મ 2006માં 'પોકિરી' નામથી સુપરહિટ રહી હતી. જેની રીમેક (2009)માં સલમાન ખાને વોન્ટેડ નામે કરી હતી. આ ફિલ્મ બાદ સલમાનનું ડૂબતુ કરિયર બચ્યુ હતુ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ