બિઝનેસ / હવે એલન મસ્કની ડાયરેક્ટ Jio-Airtel સાથે ટક્કર, ટૂંક સમયમાં થશે ભારતમાં એન્ટ્રી, અપાશે લાયસન્સ!

elon musk will enter into indian market with starlink license can be issued soon

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની ભારતમાં એન્ટ્રી થશે. માનવામાં આવી રહ્યું છે કે, આ કંપનીની તપાસ ટૂંક સમયમાં પૂર્ણ થશે, જેથી નિયામકીય મંજૂર મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ