બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / ભારત / India has become the world fourth largest stock market after beating Hong Kong

BIG NEWS / હોંગકોંગને પછાડી ભારત બન્યું વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું સ્ટોક માર્કેટ, હજુ કયા 3 દેશ અગ્રેસર

Megha

Last Updated: 09:19 AM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટ અનુસાર, 'ભારતીય શેરબજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે. ભારતના માર્કેટનું કેપિટલાઇઝેશન હોંગકોંગના $4.29 ટ્રિલિયનને વટાવીને $4.33 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે.

  • ભારતીય શેરબજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે. 
  • માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું. 

22 જાન્યુઆરીએ ભારત હોંગકોંગને પાછળ છોડીને માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બન્યું છે. હાલમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું બજાર છે. 

રિપોર્ટ અનુસાર, 'ભારતીય શેરબજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે. ભારતના શેર માર્કેટનું કેપિટલાઇઝેશન હોંગકોંગના $4.29 ટ્રિલિયનને વટાવીને $4.33 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ બની ગયું છે.

જણાવી દઈએ કે રોકાણકારોમાં વધારો અને સ્થાનિક ભાગીદારીમાં વધારો થવાને કારણે ભારતીય શેર 2023માં નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. 

વધુ વાંચો: Senior Citizen Savings Scheme, સરકારની આ બચત યોજના વરિષ્ઠ નાગરિકો માટે છે બેસ્ટ

હાલમાં, અમેરિકા વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે જેનું મૂલ્ય 50.86 ટ્રિલિયન ડોલર છે. ચીન 8.44 ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જાપાન 6.36 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ