બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / easy steps to log in into your windows computers and laptops without your password with password less login

તમારા કામનું / Password ભૂલી ગયા હોવ તો ચિંતા નહીં, આ રીતે ખોલો તમારૂ લેપટોપ અને કોમ્પ્યુટર, જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ

Arohi

Last Updated: 06:13 PM, 3 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો અને લેપટોપ અથવા કોમ્પ્યુટર લોગ ઈન કરવા માંગો છો તો અમે તમને અમુક સરળ સ્ટેપ્સ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

  • પાસવર્ડ ભૂલી ગયા છો તો ચિંતા નહીં 
  • આ સરળ રીતે ખોલો લેપટોપ 
  • જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ

આપણે આપણા અલગ અલગ કામો માટે ઘણા અલગ અલગ પ્રકારના ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરીએ છીએ. આપણું કદાચ જ કોઈ એવું ડિવાઈસ હશે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ નહીં હોય. દરેક પોતાના ફોન્સ લેપટોપ્સ, કોમ્પ્યુટર્સ વગેરે પર એક પાસવર્ડ લગાવીને રાખે છે જેથી તેને કોઈ અન્ય વ્યક્તિ ઓપરેટ ન કરી શકે. પરંતુ એવું ઘણી વખત થાય છે કે આટલા બધા પાસવર્ડ્સ યાદ નથી રહેતા. એવામાં અમે તમારા માટે અમુક એવી ટીપ્સ લઈને આવ્યા છીએ જેને ફોલો કરવા માટે તમે વગર પાસવર્ડે પણ તમારૂ લેપટોપ અને કોમ્પ્યુટર અનલોક કરી શકો છો. 

પાસવર્ડ વગર કઈ રીતે કરશો સાઈન-ઈન? 
માઈક્રોસોફ્ટ વિંડોઝના લેટેસ્ટ વિંડોઝ 10 હોમ વર્ઝનમાં એક પાસવર્ડના સાઈન ઈન કરવાનું ઓપ્શન એડ કરવામાં આવ્યું છે. આ ઓપ્શનથી યુઝર્સ વગર પાસવર્ડે પોતાના કોમ્પ્યુટર અથવા લેપટોપમાં સાઈન ઈન કરી શકે છે. આ ફિચર વિંડોઝ 11 હોમ ઈડિશન માટે પણ જાહેર કરવામાં આવ્યું છે. 

ફીચરનો કઈ રીતે કરશો ઉપયોગ? 
આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે માઈક્રોસોફ્ટ એકાઉનટ હોવું જરૂરી છે. સૌથી પહેલા તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટર પર વેબ બ્રાઉઝર ખોલો, પછી માઈક્રોસોફ્ટનું ઓફિશ્યલ વેબપેજ ખોલી તેને ફરી પોતાના એકાઉન્ટમાં લોગ-ઈન કરો. ત્યાર બાદ સેટિંગ્સમાં જાઓ અને સિક્યોરિટી પર ક્લિક કરો અને એડિશ્નલ સિક્યોરિટીના ઓપ્શનને સિલેક્ટ કરો. પછી તેમાં પાસવર્ડ-લેસ ઓપ્શનને ઓન કરો. 

આ રીતે તમે પાસવર્ડ ભુલી પણ જાઓ તો પણ તમે પોતાના કોમ્પ્યુટર અથવા લેપટોપમાં લોગ-ઈન કરી શકશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ