બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Earlier in the smartphone support scheme, a flood of applications hit the target in a single day

લ્યો બોલો.! / સ્માર્ટફોનની સહાય યોજનામાં વહેલા તે પહેલા, અરજીઓનો રાફડો ફાટતાં એક જ દિવસમાં ટાર્ગેટ પૂર્ણ, સરકાર આપે છે આટલી સહાય

Vishal Khamar

Last Updated: 11:38 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે શૈક્ષણિક હેતુથી સ્માર્ટફોનમાં 6 હજારની સહાયની યોજના અમલમાં મુકી છે. ત્યારે ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોનની સહાય યોજનાનો લક્ષ્યાંક એક જ દિવસમાં બંધ કારા અમુક તાલુકામાં ઓનલાઈન અરજી સબમીટ થઈ ન હતી.

  • ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાની અરજીનો લક્ષ્યાંક  એક  જ દિવસમાં બંધ
  • કેટલાક તાલુકાઓમાં માત્ર 1 જ કલાકમાં લક્ષ્યાંક જેટલી અરજી મળી
  • બપોરના પછી મોટાભાગના તાલુકાઓમાં ઓનલાઇન અરજી સબમીટ જ ન થઇ

 ખેડૂત પોર્ટલ પર સ્માર્ટ ફોનની સહાય યોજનાની અરજીનો લક્ષ્યાંક એક જ દિવસમાં બંધ કરવામાં આવતા અમુક તાલુકાઓનાં  ખેડૂતો અરજી કરી શક્યા નથી. ત્યારે કેટલાક તાલુકાઓમાં માત્ર 1 જ કલાકમાં લક્ષ્યાંક જેટલી અરજી ખેતી વિભાગને મળી ગઈ હતી. આજે સવારે 10:30 વાગે ઓનલાઈન અરજી ખુલી અને થોડા સમયમાં જ અરજી સબમીટ થવાની બંધ થઈ ગઈ હતી. સરકારે ખેડૂતોને શૈક્ષણિક હેતુથી સ્માર્ટ ફોનમાં 6 હજારની સહાયની યોજના અમલમાં મુકી છે.

મોટાભાગના તાલુકાઓમાં ઓનલાઇન અરજી સબમીટ જ ન થઇ
ખેડૂતો પોર્ટલ પર 14 મી જૂન સુધી અરજી સ્વીકારવાની હતી. પરંતું 1 જ દિવસમાં કેટલાક તાલુકામાં 110 ટકાથી પણ વધુ અરજીઓ મળી હતી. અગાઉ ડ્રો સીસ્ટમથી સહાય ચૂકવતા હતા. હવે વહેલા તે પહેલા ધોરણે સરકાર સહાય કરશે. તાલુકા દીઠ લક્ષ્યાંક હોય તેના કરતા 110 ટકા અરજીઓ ઓનલાઈન મંગાવવાની હતી. ત્યારે બપોરના 12 વાગ્યા પછી મોટાભાગના તાલુકાઓમાં ઓનલાઈન અરજી સબમીટ જ ન થઈ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ