બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Dussehra 2023 tejas kangana ranaut become fist woman ravan dahan at luv kush ram leela maidan

મનોરંજન / Dussehra 2023: આજના દિવસે કંગના રનૌત રચશે ઇતિહાસ, બનશે આ પ્રકારનું કાર્ય કરનાર પ્રથમ ભારતીય મહિલા

Arohi

Last Updated: 09:49 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dussehra 2023 Kangana Ranaut: આ વર્ષે દિલ્હીના લવ-કુશ રામલીલા મેદાનમાં બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત એક મહત્વનું કામ કરવા જઈ રહી છે. જેને લઈને તેમણે વીડિયો શેર કર્યો છે.

  • આજે દેશભરમાં દશેરાની ધૂમ 
  • લાલ કિલ્લા પર રાવણ દહન કાર્યક્રમ 
  • કંગના રણૌત કરશે રાવણ દહન 

24 ઓક્ટોબરે આખા દેશમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે સત્યનો અસત્ય પર વિજયનો તહેવાર ઉજવવામાં આવે છે. દેશના ઘણા સ્થાનો પર રાવણ દહન કરવામાં આવશે અને દિલ્હીના લવ કુશ રામલીલા લાલ કિલ્લા પર પણ રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરશે, આ અવસર પર દેશના પ્રધાનમંત્રી રાવણ દહન કરે છે. પરંતુ આ વખતે દિલ્હીના આ લવ કુશ રામલીલા મેદાનમાં બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત રાવણ દહન કરશે. 

વીડિયો શેર કરી કંગનાએ આપી જાણકારી 
હકીકતે સોમવારે કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે જાહેરાત કરી છે કે તે 24 ઓક્ટોબરે રાવણ દહન કરવા માટે દિલ્હીના લવ કુશ રામલીલા મેદાનમાં ભાદ લેશે. 

એક્ટ્રેસે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- 50 વર્ષના ઈતિહાસમાં, જે દર વર્ષે લાલ કિલ્લા પર આયોજિત કરવામાં આવે છે. આ પહેલી વખત થયું છે કે રાવણના પુતળાને કોઈ મહિલા આગ લગાવશે. જય શ્રી રામ.

પહેલી વખત કોઈ મહિલા કરશે આ કામ 
આ વર્ષે કંગના દિલ્હીના લાલ કિલ્લા પર દશેરા ઉજવશે. એક્ટ્રેસ રાવણ દહનની પરંપરામાં ભાગ લેશે અને દિલ્હીના લવ કુશ રામલીલામાં પુતળા દહન કરનાર પહેલી મહિલા હશે. સામાન્ય રીતે આ ભારતના પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે. પરંતુ તે આ વર્ષે ચુંટણીમાં વ્યસ્ત છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ