બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / dunki first song drop 2 lutt putt song is out shah rukh khan romancing with taapsee pannu

મનોરંજન / ફિલ્મ ડંકીના પ્રથમ સોન્ગમાં શાહરૂખ દેખાયો રોમેન્ટિક અંદાજમાં, તાપસી પન્નૂના પ્રેમમાં થયો 'લુટ પુટ'

Manisha Jogi

Last Updated: 03:59 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ પઠાન અને જવાન પછી ફેન્સ આતુરતાથી શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘ડંકી’નું ગીત લુટ પુટ રિલીઝ કરવામાં આવ્યું છે.

  • શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ ક્રિસમસના દિવસે રિલીઝ થશે
  • ફિલ્મ ‘ડંકી’નું ગીત લુટ પુટ રિલીઝ
  • તાપસી પન્નૂના પ્રેમમાં થયો શાહરૂખ થયો 'લુટ પુટ'

શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ આ વર્ષે ક્રિસમસના દિવસે રિલીઝ થશે. ફિલ્મ પઠાન અને જવાન પછી ફેન્સ આતુરતાથી શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘ડંકી’નું ગીત લુટ પુટ રિલીઝ કરવામાં આવ્યું છે. 

ફિલ્મ ‘ડંકી’નું પહેલું ગીત લુટ પુટ રિલીઝ
આ એક રોમાંટિક ટ્રેક છે. જેમાં શાહરૂખ ખાન તાપસી પન્નૂના પ્રેમમાં લટ્ટૂ થતા જોવા મળી રહ્યા છે. આ ગીતમાં શાહરૂખ ખાન અને તાપસી પન્નૂની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. અરિજીત સિંહે આ ગીતને અવાજ આપ્યો છે અને પ્રીતમે આ ગીત કંપોઝ કર્યું છે. સ્વાનંદ કિરકિરે અને આઈપી સિંહે આ ગીત લખ્યું છે. ગણેશ આચાર્યએ આ ગીતની કોરિયોગ્રાફી કરી છે. 

ફિલ્મનું ટીઝર
મેકર્સે આ ફિલ્મનો પહેલો ડ્રોપ જાહેર કર્યો હતો અને દર્શકોએ તેને પોઝિટીવ રિસ્પોન્સ આપ્યો હતો. ટીઝરમાં 4 મિત્રોની કહાની દર્શાવવામાં આવી છે, જે ઈંગ્લેન્ડ જવાનું સપનું જોઈ રહ્યા છે. બધા મિત્રોની જવાબદારી હાર્ડી એટલે કે, શાહરૂખ ખાન પર હોય છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ તેમની ફિલ્મ પઠાન અને જવાનથી એકદમ અલગ હશે. 

રાજકુમાર હિરાનીની ફિલ્મ
ફિલ્મ ‘ડંકી’ રાજકુમાર હિરાનીએ ડાયરેક્ટ કરી છે. રાજકુમાર હિરાનીએ 20 વર્ષના કરિઅરમાં એક પણ ફ્લોપ ફિલ્મ આપી નથી. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે સાથે તાપસી પન્ની, વિક્કી કૌશલ પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ